Site icon

Mohit Raina : આજે છે ‘દેવો કે દેવ મહાદેવ’ ફેમ એક્ટર મોહિત રૈનાનો જન્મદિવસ, અભિનય કારકીર્દિની શરૂઆત આ શોથી કરી હતી..

Mohit Raina : આજે છે 'દેવો કે દેવ મહાદેવ' ફેમ એક્ટર મોહિત રૈનાનો જન્મદિવસ, અભિનય કારકીર્દિની શરૂઆત આ શોથી કરી હતી..

Today is the birthday of 'Devo Ke Dev Mahadev' fame actor Mohit Raina, who started his acting career with this show.

Today is the birthday of 'Devo Ke Dev Mahadev' fame actor Mohit Raina, who started his acting career with this show.

News Continuous Bureau | Mumbai

Mohit Raina : 1982 માં આ દિવસે જન્મેલા, મોહિત રૈના એક ભારતીય અભિનેતા ( Indian actor ) છે. જે હિન્દી ફિલ્મો અને સીરિયલમાં જોવા મળ્યા છે. તેમણે તેમની અભિનય કારકીર્દિની શરૂઆત સાયન્સ ફિક્શન શો અંતરીક્ષથી કરી અને બાદમાં ડોન મુથુ સ્વામીમાં ભૂમિકા ભજવી. આ ઉપરાંત અભિનેતા મોહિત રૈનાએ  ‘ઉરી’, ‘કાફિર’, ‘શિદ્દત’ અથવા ‘મિસિસ સિરિયલ કિલર’ જેવા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. 

Join Our WhatsApp Community

આ  પણ વાંચો:  Sridevi: આજે છે બોલિવૂડની સૌથી પ્રભાવશાળી અભિનેત્રીઓમાંની એક શ્રીદેવીની બર્થ એનિવર્સરી, આ ફિલ્મથી બાળ કલાકાર તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો

 

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version