Site icon

International Day of the Girl Child: આજે છે ઈન્ટરનેશનલ ડે ઓફ ગર્લ્સ, પહેલીવાર 2012માં ઉજવવામાં આવ્યો હતો આ દિવસ; જાણો શું ઉદ્દેશ

International Day of the Girl Child: ઈન્ટરનેશનલ ડે ઓફ ગર્લ્સ પહેલીવાર 2012માં ઉજવવામાં આવ્યો હતો આ દિવસ; જાણો શું ઉદ્દેશ

Today is the International Day of the Girl Child, first celebrated in 2012; Know what the objective is

Today is the International Day of the Girl Child, first celebrated in 2012; Know what the objective is

 News Continuous Bureau | Mumbai

International Day of the Girl Child:  દર વર્ષે 11 ઓક્ટોબરના રોજ બાળકીનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ડે ઓફ ગર્લ્સ અથવા ઈન્ટરનેશનલ ડે ઓફ ગર્લ્સ પણ કહેવામાં આવે છે. આ દિવસને ઉજવવાનો હેતુ છોકરીઓ ( Girls )   માટે સમાજમાં સમાન અવસર આપવા અને સાથે લિંગને સંતુલનમાં રાખવાનો પ્રયત્ન છે. 19 ડિસેમ્બર, 2011ના રોજ, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ( United Nations General Assembly ) 11 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ તરીકે જાહેર કરવા માટે ઠરાવ 66/170 અપનાવ્યો. ગર્લ ચાઈલ્ડ ડે ઈન્ટરનેશનલ ગર્લ ચાઈલ્ડ ડે પહેલીવાર 11 ઓક્ટોબર 2012માં ઉજવવામાં આવ્યો હતો.  

Join Our WhatsApp Community

આ પણ વાંચો : Bhanurekha Ganesan : હેપ્પી બર્થ ડે ટુ યુ રેખા… આજે છે બોલિવૂડની એવરગ્રીન અભિનેત્રીનો જન્મદિવસ..

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version