Site icon

World Blood Donor Day : આજે છે વિશ્વ રક્તદાતા દિવસ, જાણો ક્યારે થઇ હતી આ દિવસની શરૂઆત…

World Blood Donor Day : આજે છે વિશ્વ રક્તદાતા દિવસ, જાણો ક્યારે થઇ હતી આ દિવસની શરૂઆત…

Today is World Blood Donor Day, know when this day started…

Today is World Blood Donor Day, know when this day started…

News Continuous Bureau | Mumbai  

World Blood Donor Day : વિશ્વ રક્તદાતા દિવસ દર વર્ષે 14 જૂને ઉજવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO ) , ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ સોસાયટીઝની સંયુક્ત પહેલ દ્વારા 2005માં પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી હતી. કાર્લ લેન્ડસ્ટેનર ( Karl Landsteiner ) એ જ વૈજ્ઞાનિક છે જેમણે બ્લડ ગ્રુપ સિસ્ટમથી દુનિયાને માહિતગાર કર્યા હતા. કાર્લ લેન્ડસ્ટેનરનો જન્મદિવસ 14 જૂને થયો હતો, તેમના જ સન્માનમાં તેમના જન્મદિવસે રક્તદાતા દિવસ મનાવવામાં આવે છે 

Join Our WhatsApp Community

આ સમાચાર  પણ વાંચો:  Ahmedabad : અમદાવાદ શહેરમાં છેલ્લાં ૧૦ વર્ષમાં કુલ ૫૫ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઇનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
Exit mobile version