Site icon

World Computer Literacy Day : આજે છે વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ એટલે લોકો સુધી કમ્પ્યૂટર અને ટેક્નોલોજી માહિતી પહોંચાડવાનો દિવસ

World Computer Literacy Day : આજે છે વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ એટલે લોકો સુધી કમ્પ્યૂટર અને ટેક્નોલોજી માહિતી પહોંચાડવાનો દિવસ

Today is World Computer Literacy Day, a day to bring computer and technology information to people

Today is World Computer Literacy Day, a day to bring computer and technology information to people

News Continuous Bureau | Mumbai

World Computer Literacy Day : દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે, આ દિવસની ઉજવણીનો હેતુ જે લોકો સુધી હજુ સુધી  કમ્પ્યૂટર કે ટેક્નોલોજીની ( Technology ) માહિતી પહોંચી નથી તે લોકોને કમ્પ્યૂટર કે ટેક્નોલોજી વિશે માહિતગાર કરવાનો છે. બીજા વિશ્વયુદ્ધ પહેલા કમ્પ્યૂટરના સાક્ષર લોકો ન હતા તેથી આ બાબતે વધુને વધુ જાણકારી પ્રસિદ્ધ કરવા આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી. વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસની શરૂઆત ભારતીય કોમ્પ્યુટર કંપની NIIT દ્વારા 2001માં તેની 20મી વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

આ  પણ વાંચો : Shaitan Singh : પગથી બંદૂક ચલાવી, છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા…મેજર શૈતાન સિંહની આજે છે બર્થ એનિવર્સરી 

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version