News Continuous Bureau | Mumbai
World Social Justice Day: વિશ્વ સામાજિક ન્યાય દિવસ દર વર્ષે 20મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. યૂએન દ્વારા વર્ષ 2007 થી આ ખાસ દિવસ મનાવામાં આવે છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ સામાજિક અન્યાય સામે અવાજ ઉઠાવવાનો અને ગરીબી, લિંગ, શારીરિક ભેદભાવ, નિરક્ષરતા, ધાર્મિક ભેદભાવને દૂર કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ સમુદાયોને એકઠા કરવાનો છે.
આ પણ વાંચો: Manu Bhaker: આજે છે નિશાનેબાજ, એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી મનુ ભાકરનો જન્મદિવસ…