Site icon News Continuous Bureau | Mumbai

જય હો બાબા બર્ફાનીની! 2 વર્ષ બાદ ખુલ્યું બાબા અમરનાથનું મંદિર, આ તારીખથી શરૂ થશે રજીસ્ટ્રેશન;  જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારીને કારણે 2 વર્ષથી બંધ અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થઇ રહી છે.  

Join Our WhatsApp Channel

અમરનાથ યાત્રાનું 11 એપ્રિલે રજીસ્ટ્રેશન શરૂ થઈ જશે. 

શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડે ટ્વિટ કરીને જણાવ્યું કે, તમામ ભક્તો અમરનાથ યાત્રા 2022 માટે રજિસ્ટ્રેશન 11 એપ્રિલથી કરાવી શકે છે. 

પવિત્ર અમરનાથની યાત્રા 30 જૂનથી શરૂ થશે, 43 દિવસ સુધી ચાલનારી યાત્રાનું સમાપન 11 ઓગસ્ટ 2022એ થશે.

 આ સમાચાર પણ વાંચો : પીએમ મોદીની આ યોજનાના IMFએ કર્યા ભરપૂર વખાણ, કહ્યું કે આ યોજનાના કારણે ગરીબીમાં વધારો ન થયો; જાણો વિગતે

Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2026 Trigrahi Yoga શારદીય નવરાત્રિ 2026 નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રહોનો અદભુત ખેલ, ત્રિગ્રહી યોગથી કઈ રાશિઓને થશે મોટો ફાયદો?
Chandra Shani Vish Yog આજથી આ ૩ રાશિના લોકો પાકીટ સંભાળીને રાખે! ચંદ્રશનિનો ભયાનક ‘વિષ યોગ’ શરૂ ક્યાંક તમારી બચત સાફ ન થઈ જાય!
Exit mobile version