અમીઝરા પાર્શ્વનાથ તીર્થ સ્થાન મધ્યપ્રદેશના અમીઝરા ગામના એક ભાગમાં આવેલું છે. તીર્થ મંદિરમાં શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાનની સફેદ આરસ પથ્થરની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આચાર્ય શ્રી વિજય સોમ સુરિજીએ મંદિરમાં મૂળનાયક મૂર્તિની સ્થાપના કરી હતી. આ તીર્થ સ્થાન પ્રાચીન સમયમાં કુંદનપુર તરીકે જાણીતું હતું…
અમીઝરા પાર્શ્વનાથ તીર્થ.
