Site icon

અન્નપુર્ણામાતાજીનું વ્રત અને અન્નદાન કરનાર વ્રતધારી પરિવાર ધન, ધાન્યથી સંપન્ન બને છે તેવી લોકવાયકા

Annapurna Matajis Vrat and the Vratdhari family who donates food

અન્નપુર્ણામાતાજીનું વ્રત અને અન્નદાન કરનાર વ્રતધારી પરિવાર ધન, ધાન્યથી સંપન્ન બને છે તેવી લોકવાયકા

News Continuous Bureau | Mumbai

અન્નપુર્ણા માતાજીનું વ્રત (Annapurna Vrat) અને અન્નદાન કરનાર વ્રતધારી પરિવાર ધન, ધાન્યથી સંપન્ન બને છે તેવી લોકવાયકા ભાવનગર શહેર અને જિલ્લામાં ગોહિલવાડની ગૃહિણીઓ મંગળવારથી ૨૧ માગસર સુદ છઠ્ઠને તા.૨૯,૧૧ ને દિવસ માટે આ વ્રત કરશે. શહેરના મંગળવારથી આગામી માગસર વદ બારસ ઉંડીવખાર સહિતના વિસ્તારોમાં આવેલી તા. ૧૯ ડિસેમ્બરને સોમવાર સુધી ભુખ્યા પુજાપાની દુકાનોમાં વ્રતધારી પરિવારો દ્વારા તથા ભિક્ષુકને અન્નદાન કરવાનો સૌને પુજાપા કિટની ધૂમ ખરીદી થઈ રહી છે. મહિમા સમજાવતા અન્નપુર્ણા મહોત્સવની આ વ્રતની ધર્મશાસ્ત્રોમાં દર્શાવાયેલી વિધિ પરંપરાગત રીતે હર્ષોલ્લાસપુર્ણ ધામધૂમથી મુજબ સુતરના ૨૧ તારને ૨૧ ગાંઠોવાળીને ઉજવણી કરવામાં આવશે. આ નિમીત્તે દોરો તૈયાર કરી હાથે બંધાય છે અથવા ભાવનગર શહેરના વડવા ખાતે આજથી ગળામાં ધારણ કરાય છે. અથવા ઘરમંદિરમાં દિવસ બાદ યથાશકિત મુજબ ૩ કે પાંચ બાળાઓને જમાડી, દક્ષિણામાં કંકુ, ચુડી, બીંદી, બંગડી અને માળા જેવી શણગારની ચીજવસ્તુઓની સ્મૃતિભેટ અપાશે. આ સાથે મંગળવારથી વ્રતધારી ગૃહિણીઓ એકટાણુ કરશે.

આ સમાચાર પણ વાંચો: Train accident : બંગાળમાં સિયાલદહ સ્ટેશન પાસે બે લોકલ ટ્રેનની ટક્કર, મોટી દુર્ઘટના ટળી. જુઓ વિડીયો

અન્નપુર્ણા માતાજીનું વ્રત અને અન્નદાન કરનાર વ્રતધારી પરિવાર ધન,ધાન્ય સંપન્ન બને છે તેવી લોકવાયકા હોય દર વર્ષે વ્રતધારીઓની સંખ્યામાં ૨૩૬ થી વધુ વર્ષ પૂર્વે ભકતરાજ દેવજી ફોટા કે મૂર્તિ પાસે બાજોઠ પર ઘંઉ, લાલ ઉત્તરોત્તર વધારો થતો રહે છે. જયારે ભગતની ધર્મશાળા-લક્ષ્મણધામમાં આવેલ વસ્ત્ર પર પાથરીને દીપ પ્રાગટય કરાશે. આમ આગામી તા. ૧૯.૧૨ ના રોજ માતાજીના પુરાતન રાજ રાજેશ્વરી અન્નપુર્ણા માતાજીના મંદિરમાં સવારથી જ વ્રતધારી ગૃહિણીઓ દર્શનાર્થે ઉમટી પડશે.માગશર માસમાં સમગ્ર વિશ્વનું ભરણપોષણ કરનારી મા માતાજીને અક્ષત, કંકુ, ચંદન, કેસરનું તિલક કરી વ્રતધારીઓ ૨૧ દિવસ સુધી દરરોજ ઘરના સભ્યો સમક્ષ અન્નપુર્ણા માતાજીની કથાનું વાંચન કરશે. કથા સમય પ્રમાણે સાનિધ્યમાં વ્રતધારીઓ દ્વારા ઉજવણુ કરાશે. વ્રતધારીઓ પુજેલા દોરા વિધિવત જળમાં પધરાવશે. આ અવસરે પરંપરાગત રીતે હોમાત્મક હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું અન્નપુર્ણાના વ્રતનો અનન્ય મહિમા છે. ૨૧ દિવસ ક્રમશ દોરો ધારણ કરાશે. ૨૧ આયોજન કરવામાં આવશે.

Exit mobile version