Site icon News Continuous Bureau | Mumbai

અન્નપૂર્ણા મંદિર .

અન્નપૂર્ણા મંદિર, મધ્ય પ્રદેશના ઇંદોર શહેર માં સ્થિત એક પ્રખ્યાત હિન્દૂ મંદિર છે, જે દેવી અન્નપૂર્ણાને સમર્પિત છે. હિન્દુ પૌરાણિક કથા અનુસાર અન્નપૂર્ણા દેવીને ખોરાકની દેવી માનવામાં આવે છે. આ મંદિરનું આર્કિટેક્ચર  મદુરાઇના પ્રખ્યાત મીનાક્ષી મંદિર જેવું લાગે છે. મંદિરમાં પ્રખ્યાત પ્રવચન હોલ પણ છે. મંદિરની બહારની દિવાલો સુપ્રસિદ્ધ પાત્રોની સુંદર છબીઓથી સજ્જ છે. અહીં દર વર્ષે સંખ્યાબંધ યાત્રાળુઓ આવે છે અને તે ઇંદોર શહેરમાં ફરવાલાયક પર્યટન સ્થળો પૈકી એક છે.

Join Our WhatsApp Channel
Chandra Grahan 2026 વર્ષ 2026નું છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટે આ 4 રાશિના જાતકોએ રહેવું પડશે ખાસ સાવધાન, મુશ્કેલીઓની છે પૂરી સંભાવના
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ ઓગસ્ટ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ ઓગસ્ટ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar 2026 સૂર્ય ગોચર એક વર્ષ બાદ સૂર્ય દેવે પોતાની જ રાશિ સિંહમાં કર્યો પ્રવેશ, જાણો આ ગોચર કેમ માનવામાં આવે છે ખાસ?
Exit mobile version