અરવલ્લી જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીના ભક્તો માટે ખુશખબર આવ્યા છે.
છેલ્લા દોઢ મહિનાથી બંધ શામળાજી મંદિર આજથી દર્શનાર્થીઓ માટે ખુલ્યું છે.
હવે સવારે 6 વાગ્યાથી રાત્રે 8-30 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્યમાં કોરોનાના કેસ વધતા કોવિડ ગાઇડલાઇન મુજબ તમામ મોટા મંદિરો બંધ કરી દેવામાં આવ્યા હતા.
શામળાજીના દર્શન હવે ખુલી ગયા. જુઓ કમાડ ખુલવાના દ્રશ્યો અને કરો શામળાજીની આરતી ના દર્શન અહીં. જુઓ વિડીયો…#Gujarat #arvalli #shamlaji #temple #reopen pic.twitter.com/HMXlADNJmc
— news continuous (@NewsContinuous) June 11, 2021
