Site icon

બહુચરાજી શક્તિપીઠ.

ગુજરાતમાં મહેસાણા પાસે આવેલ આ સ્થાન એટલે બહુચરાજી. કહેવાય છે કે આ જગ્યાએ સતી માતાનો ડાબો હાથ પડ્યો હતો. આ મંદિરની એવી માન્યતા છે કે જો કોઈ બાળક સમયસર બોલતા શીખતું નથી કે પછી અટકી અટકીને બોલે છે તો આ મંદિરની બાધા રાખવાથી બાળક જલ્દી જ બોલતું થઇ જાય છે. અહિયાં ચૈત્ર મહિનામાં બહુ મોટો મેળો ભરાય છે. બહુચરાજીથી ફક્ત 14 કિલોમીટર દુર મોઢેરાનું સૂર્યમંદિર આવેલ છે.

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
The Legend of Bhishma Pitamah: દેવવ્રત કેવી રીતે બન્યા ‘ભીષ્મ’? એક કઠોર પ્રતિજ્ઞા અને પિતાએ આપેલું અદભૂત વરદાન; વાંચો ગંગાપુત્રના જીવનનો અજાણ્યો પ્રસંગ
Shani Asta 2026: શનિના અસ્ત થવાથી આ રાશિના લોકોના આવશે ‘અચ્છે દિન’! મીન રાશિમાં શનિના પરિવર્તનથી ૩ રાશિઓને થશે મોટો ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version