બેંગલુરુ ના ઈસાઈ સમાજના ગણમાન્ય વ્યક્તિઓ ના એક સમૂહે અયોધ્યાના રામમંદિર માટે એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે
આ માહિતી કર્ણાટકના ઉપમુખ્યમંત્રી અશ્વથ નારાયણે પત્રકારોને જણાવી.
દાન આપનાર લોકોમાં મુખ્યરૂપે વેપારીઓ, શિક્ષણવિદો અને માર્કેટિંગ સાથે જોડાયેલા પ્રોફેશનલ શામેલ છે.
ડોનેશન આપતી વખતે ઈસાઈ સમુદાયે પોતાના નિવેદનમાં કહ્યું કે તેઓ સર્વધર્મ સમભાવમાં વિશ્વાસ રાખે છે.
