Site icon News Continuous Bureau | Mumbai

ચતુર્ભુજ મંદિર, ઓર્છા.

ચતુર્ભુજ મંદિર એ મધ્ય પ્રદેશના ઓર્છા ખાતે આવેલું એક હિન્દૂ મંદિર છે. આ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિરનું ભવ્ય સ્થાપત્ય દર વર્ષે હજારો મુલાકાતીઓને આકર્ષિત કરે છે. આ મંદિરનું નિર્માણ મોગલ બાદશાહ અકબરના શાસન દરમિયાન  ઓર્છા રાજ્યના બુંદેલ રાજપૂતો દ્વારા કરાયું હતું. તેનું નિર્માણ મધુકર શાહ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને 16 મી સદીમાં તેમના પુત્ર વિર સિંહ દેવ દ્વારા પૂર્ણ થયું હતું. 

Join Our WhatsApp Channel
Pitru Paksha Shradh Lakshmi Narayan Yoga શ્રાદ્ધ પક્ષના ૧૫ દિવસ ૪ રાશિઓ માટે સાબિત થશે ટર્નિંગ પોઈન્ટ લક્ષ્મી નારાયણ યોગ ચમકાવશે કિસ્મત, ધનલાભના યોગ!
Rahu Ketu Transit રાહુકેતુનું રાશિ પરિવર્તન આ ૬ રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર, આકસ્મિક ધનલાભ અને કરિયરમાં મોટી પ્રગતિના યોગ!
Shani Dev Blessings શનિદેવની વિશેષ કૃપાથી આ રાશિઓના અટકેલા કામ પૂરા થશે, ધનલાભ અને પ્રગતિના ઉત્તમ યોગ!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version