Site icon

આજે તારીખ – ૧૮-૧૦-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૧૮ ઓકટોબર ૨૦૨૨, મંગળવાર

"તિથિ" – આસો વદ આઠમ, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Community

"દિન મહીમા"
ચોપડા ખરીદ દિન, પુષ્ય નક્ષત્ર (સોનું, ચાંદી અને ચોપડા ખરીદીનો આખો શુભ દિન) શુક્ર તુલા રાશીમાં ૨૧.૪૦
 
"સુર્યોદય" – ૬.૩૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૧૨ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૧૯ – ૧૬.૪૬

"ચંદ્ર" – કર્ક 
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

"નક્ષત્ર" – પુષ્ય 

"ચંદ્ર વાસ" – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૯ – ૧૦.૫૬
લાભઃ ૧૦.૫૬ – ૧૨.૨૩
અમૃતઃ ૧૨.૨૩ – ૧૩.૫૧

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૪૫ – ૨૧.૧૮
શુભઃ ૨૨.૫૧ – ૨૪.૨૪
અમૃતઃ ૨૪.૨૪ – ૨૫.૫૬
ચલઃ ૨૫.૫૬ – ૨૭.૨૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
જમીન-મકાન-વાહન સુખ સારૂં રહે, પ્રોપર્ટીની બાબતમાં સારૂં.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, આગળ વઘવાની તક મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
સારા વાણી-વર્તનથી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
કાર્યસિધ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.

"સિંહઃ"(મ,ટ)-
દિવસ શાંતિ થી પસાર કરવો, જામીનગીરી ના કરવા સલાહ.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
આવકમાં વૃધ્ધિ થાય, આવકના નવા સ્તોત્ર વિચારી શકો.

"તુલાઃ"(ર,ત)-
વેપારીવર્ગને સારૂ રહે, નવી ખરીદીમાં લાભ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નસીબ સાથ આપતું જણાય, કામમાં સફળતા મળે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
આયાત નિકાસ વિદેશવ્યાપાર સાથે સંકળાયેલા મિત્રો માટે શુભ.

"મકરઃ"(ખ,જ)-
જાહેર જીવનમાં સારૂ રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
શત્રુઓથી સાવધાન રહેવું, વધુ પડતા વિશ્વાસેના ચાલવું.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારૂ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

Today’s Horoscope : આજનો દિવસ:૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Chandra Grahan 2026: સાવધાન! ૩ માર્ચના રોજ સર્જાશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ; આ રાશિના જાતકો પર તૂટી શકે છે આફત, જાણો સૂતક કાળનો સમય..
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Gemstone for Success: રત્ન જ્યોતિષ: પન્ના પહેરવાથી ખૂલશે ભાગ્યના દ્વાર, અભ્યાસ અને કરિયરમાં પ્રગતિ માટે આ નિયમોનું કરો પાલન..
Exit mobile version