Site icon News Continuous Bureau | Mumbai

Dhanteras 2025: 18 ઓક્ટોબરે ધનતેરસ છે, પણ તે પહેલાં પણ છે ખરીદી માટે શુભ સમય, જાણો તેના વિશે અહીં

Dhanteras 2025: સોનાં-ચાંદી, વાહન કે પ્રોપર્ટી ખરીદવા માટે ધનતેરસ ખાસ દિવસ છે હવે તેની પહેલા પણ આ મુહૂર્ત શ્રેષ્ઠ માનવામાં આવે છે જેમાં તેને આ વસ્તુઓ ખરીદી શકો છો

Dhanteras 2025: Planning to Buy Jewelry or a New Car? Here Are 5 Auspicious Timings Before the Festival

Dhanteras 2025: Planning to Buy Jewelry or a New Car? Here Are 5 Auspicious Timings Before the Festival

News Continuous Bureau | Mumbai

Dhanteras 2025: ધનતેરસ એ દિવાળીની શરૂઆતનો દિવસ છે, જે કાર્તિક મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવાય છે. આ વર્ષે ધનતેરસ 18 ઓક્ટોબરે છે. આ દિવસે લોકો ધન્વંતરી ભગવાન, માતા લક્ષ્મી અને કુબેરની પૂજા કરે છે. ધનતેરસના દિવસે સોનાં-ચાંદી ખરીદવી શુભ માનવામાં આવે છે. જો તમે ધનતેરસના દિવસે વ્યસ્ત હોવ તો તે પહેલાં પણ ખરીદી માટે શુભ મુહૂર્ત ઉપલબ્ધ છે.

Join Our WhatsApp Channel

10 ઓક્ટોબર – સાંજે 7:38 પછી કોઈ પણ સમય

આ મુહૂર્ત અનંત છે અને સાંજ પછી કોઈ પણ સમયે શોપિંગ કરવી શુભ માનવામાં આવે છે. ખાસ કરીને કાર ,  બાઈક  કે ગેજેટ્સ ખરીદવા માટે આ સમય શ્રેષ્ઠ છે.

આ સમાચાર પણ વાંચો : Gajkesari Rajyoga: 12 ઓક્ટોબરે ચંદ્રમાનો મિથુન રાશિમાં પ્રવેશ, ગુરુ સાથેના મિલનથી બનશે શુભ ગજકેસરી રાજયોગ, આ રાશિઓ ની ચમકી ઉઠશે કિસ્મત

12, 13 અને 15 ઓક્ટોબર – ત્રણ વધુ શુભ મુહૂર્ત

આ ત્રણેય દિવસ પણ શોપિંગ  માટે ઉત્તમ છે. તમે આ મુહૂર્તમાં ગોલ્ડ ,  સિલ્વર , પ્રોપર્ટી  કે  ઇલેક્ટ્રોનિક્સ ખરીદી શકો છો.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version