Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૦૧-૦૮-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૧ ઓગસ્ટ ૨૦૨૨, સોમવાર

"તિથિ" – શ્રાવણ સુદ ચોથ, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Channel

"દિન મહીમા"
વિનાયક ચોથ, દુર્વાચોથ, દુર્વાથી પૂજન કરવું, વરદ ચોથ, વિષ્ટી ૧૬.૫૦ થી ૨૯.૧૪, સોમેશ્વર પૂજન-ચોખા, લોકમાન્ય તિલક પૂ.તિથી, વન મહોત્સવ દિન, રવિયોગ ૧૬.૦૭ સુધી
 
"સુર્યોદય" – ૬.૧૬ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૩ (મુંબઈ)

"રાહુ કાળ" – ૭.૫૩ – ૯.૩૦

"ચંદ્ર" – સિંહ, કન્યા 
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૦.૨૯ સુધી સિંહ ત્યારબાદ કન્યા રહેશે.

"નક્ષત્ર" – પૂર્વાફાલ્ગુની, ઉતરાફાલ્ગુની (૧૬.૦૬)

"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ (૧૬.૦૬)
સાંજે ૧૬.૦૬ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૧૬ – ૭.૫૩
શુભઃ ૯.૩૧ – ૧૧.૦૮
ચલઃ ૧૪.૨૨ – ૧૫.૫૯
લાભઃ ૧૫.૫૯ – ૧૭.૩૬
અમૃૃતઃ ૧૭.૩૬ – ૧૯.૧૩    

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૧૩ – ૨૦.૩૬
લાભઃ ૨૩.૨૨ – ૨૪.૪૫
શુુભઃ ૨૬.૦૮ – ૨૭.૩૧
અમૃતઃ ૨૭.૩૧ – ૨૮.૫૪
ચલઃ ૨૮.૫૪ – ૩૦.૧૭

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

"કર્કઃ"(ડ,હ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

"સિંહઃ"(મ,ટ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"તુલાઃ"(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, નવા સંપર્કો સાથે વાત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવા વિચાર થી મન સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

"મકરઃ"(ખ,જ)-
ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, સુંદર દિવસ.

Sun Transit In Libra 2026 સૂર્યનું સૌથી સંવેદનશીલ ગોચર શરૂ! આ ૫ રાશિઓ પર આવી શકે છે મુશ્કેલીઓની આંધી ધનહાનિ અને આરોગ્ય બાબતે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Exit mobile version