Site icon

આજે તારીખ – ૦૭-૧૧-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Daily Horoscope : today is 15 June 2023, know today's horoscope

Daily Horoscope : today is 15 June 2023, know today's horoscope

આજનો દિવસ
૭ નવેમ્બર ૨૦૨૨, સોમવાર

"તિથિ" – આજે સાંજે ૪.૧૬ સુધી કારતક સુદ ચૌદશ ત્યારબાદ કારતક સુદ પૂનમ રહેશે., વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Community

"દિન મહીમા"
"વૈકુંઠ ચતુર્દશી-પૂજન, જૈન ચોમાસી ચૌદશ, વિષ્ટી ૧૬ઃ૧૭થી ૨૮૨૧, કેન્સર જાગૃતતા દિન વ્રતનીપૂનમ, ત્રીપુરારીપૂનમ, ગોવિંદલાલજી ઉનાયદ્વારા, વ્યતિપાત :૩૬,રવિયોગ ૨૪:૩૮સુધી                
 
"સુર્યોદય" – ૬.૪૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૧ (મુંબઈ)

"રાહુ કાળ" – ૮.૦૭ – ૯.૩૨

"ચંદ્ર" – મેષ
આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

"નક્ષત્ર" – અશ્વિની, ભરણી

"ચંદ્ર વાસ" – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૪૩ – ૮.૦૭
શુભઃ ૯.૩૨ – ૧૦.૫૭
ચલઃ ૧૩.૪૭ – ૧૫.૧૨
લાભઃ ૧૫.૧૨ – ૧૬.૩૬
અમૃૃતઃ ૧૬.૩૬ – ૧૮.૦૧

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૦૧ – ૧૯.૩૭
લાભઃ ૨૨.૪૭ – ૨૪.૨૨
શુભઃ ૨૫.૫૭ – ૨૭.૩૩
અમૃતઃ ૨૭.૩૩ – ૨૯.૦૮
ચલઃ ૨૯.૦૮ – ૩૦.૪૩

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
આવકમાં વૃદ્ધિ થાય, લોકો માં આદર પ્રાપ્ત થાય, શુભ દિન.

"કર્કઃ"(ડ,હ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

"સિંહઃ"(મ,ટ)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામકાજ માં સફળતા મળે.

"તુલાઃ"(ર,ત)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"મકરઃ"(ખ,જ)-
જમીન મકાન વાહનસુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, દિવસ લાભદાયક રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિ થાય.

Today’s Horoscope : આજનો દિવસ:૧૩ નવેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Rahu Gochar 2025: ૨ ડિસેમ્બરથી શરૂ થશે ‘અચ્છે દિન’! આ લકી રાશિઓને મળશે અપાર ધન અને માન-સન્માન
Kalbhairav ​​Jayanti: કાલભૈરવ જયંતિ: આજે સવારથી સાંજ સુધી આ ‘શુભ મુહૂર્તો’માં કરો પૂજા, જાણો સંપૂર્ણ વિધિ અને મંત્ર
Surya Gochar 2025: સૂર્ય ગોચરનો ખતરો! ૧૬ નવેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, આ ૪ રાશિના જાતકોએ ૧ મહિના સુધી ‘સાવધાની’ રાખવી પડશે
Exit mobile version