Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૧૯.૧૧.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૯ નવેમ્બર ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – પૂનમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
દેવદિવાળી, તુલસી વિવાહ પૂરા, પૂષ્કરમેળો, સિધ્ધપૂરમેળો, ખંડગ્રાસ ચંદ્રગ્રહણ, ગુરૂનાનક જયંતિ, કાર્તિકસ્નાન પૂરા, હેમચંદ્રાચાર્ય જયંતિ, જૈન સિધ્ધાચલજી યાત્રા, મન્વાદી, અન્વાધાન, જૈન અઠ્ઠાઈ પૂરી, કાર્તિકસ્વામી દર્શન, નાગરીક દિન, ઈંદીરાગાંધી જયંતિ, યમઘટ યોગ ૨૮.૨૯ થી સૂ.ઉ, સૂર્ય અનુરાધા નક્ષત્રમાં ૨૦.૨૭

"સુર્યોદય" – ૬.૪૯ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૫.૫૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૦૦ થી ૧૨.૨૪

"ચંદ્ર" – મેષ, વૃષભ (૮.૧૨),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૮.૧૨ સુધી મેષ ત્યારબાદ વૃષભ રહેશે.

"નક્ષત્ર" – કૃતિકા

"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ (૮.૧૨),
સવારે ૮.૧૨ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૪૯ – ૮.૧૩
લાભઃ ૮.૧૩ – ૯.૩૭
અમૃતઃ ૯.૩૭ – ૧૧.૦૦
શુભઃ ૧૨.૨૪ – ૧૩.૪૭
ચલઃ ૧૬.૩૫ – ૧૭.૫૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૧૧ – ૨૨.૪૮
શુભઃ ૨૪.૨૪ – ૨૬.૦૧
અમૃતઃ ૨૬.૦૧ – ૨૭.૩૭
ચલઃ ૨૭.૩૭ – ૨૯.૧૩

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે.

"કર્કઃ"(ડ,હ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"સિંહઃ"(મ,ટ)-
વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય, પ્રગતિ થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો, શુભ દિન.

"તુલાઃ"(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ.

"મકરઃ"(ખ,જ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

Today’s Horoscope : આજનો દિવસ:૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Trigrahi Yog on Janmashtami 2026 કૃષ્ણ જન્માષ્ટમીએ રચાશે અદભુત ત્રિગ્રહી યોગ, આ 4 રાશિના જાતકોની પલટાઈ જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૩ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version