Site icon

આજે તારીખ ૩૧.૧૦.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૩૧ ઓક્ટોબર ૨૦૨૧, રવિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – આસો વદ દશમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
સરદાર પટેલ જયંતિ, રાષ્ટ્રીય સમતા દિવસ, ઈન્દીરા ગાંધી નિર્વાણ દિન, વિષ્ટી ૧૪.૨૮ સુધી, યમઘટ યોગ, વૈધૃતિ મહાપાત ૮.૧૩ થી ૧૨.૫૬

"સુર્યોદય" – ૬.૩૯ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૪ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૬.૩૯ થી ૧૮.૦૪

"ચંદ્ર" – સિંહ,
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

"નક્ષત્ર" – માધ, પૂર્વાફાલ્ગુની (૧૩.૫૧)

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૮.૦૫ – ૯.૩૧
લાભઃ ૯.૩૧ – ૧૦.૫૬
અમૃતઃ ૧૦.૫૬ – ૧૨.૨૨
શુભઃ ૧૩.૪૮ – ૧૫.૧૩

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૮.૦૪ – ૧૯.૩૯
અમૃતઃ ૧૯.૩૯ – ૨૧.૧૩
ચલઃ ૨૧.૧૩ – ૨૨.૪૮
લાભઃ ૨૫.૫૭ – ૨૭.૩૧
શુભઃ ૨૯.૦૫ – ૩૦.૪૦

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર માં આનંદ રહે, શુભ દિન.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

"કર્કઃ"(ડ,હ)-
આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

"સિંહઃ"(મ,ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

"તુલાઃ"(ર,ત)-
તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .

"મકરઃ"(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે, સંબંધો માં સુલેહ થી ચાલી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

Lunar Eclipse on Holi 2026: હોળી પર ચંદ્રગ્રહણ: ૧૨૨ વર્ષ બાદ દુર્લભ સંયોગ, જાણો ૨૦૨૬માં હોલિકા દહન અને ધુળેટીની સાચી તારીખ.
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Neelam Stone Benefits and Rules: નીલમ પહેર્યા પછી ભૂલથી પણ ન કરતા આ ભૂલ, નહીંતર રાજામાંથી રંક બનાવતા નહીં લાગે વાર! જાણો સાવચેતીના નિયમો.
Shani Nakshatra Gochar 2026: શનિદેવ બદલશે નક્ષત્ર: 22 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓની કિસ્મત ચમકશે, 21 માર્ચ સુધી થશે અઢળક ધનવર્ષા!.
Exit mobile version