Site icon

આજે તારીખ ૧૦.૧૧.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૦ નવેમ્બર ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – કારતક સુદ છઠ્ઠ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
સૂર્ય ષષ્ઠી, સૂર્ય પૂજા- બિહાર, પ્રતિહરા છઠ્ઠ, પરિવહન દિવસ, રવિયોગ ૧૫.૪૨ સુધી, ૭નો ક્ષય, શ્રી જલારામબાપા જયંતિ- વિરપૂર મેળો, નરસિંહ મહેતા જયંતિ, સાવિત્રી જયંતિ

"સુર્યોદય" – ૬.૪૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૦ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૨૨ થી ૧૩.૪૭

"ચંદ્ર" – મકર,
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરાષાઢા, શ્રવણ (૧૫.૪૦)

"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૪૪ – ૮.૦૯
અમૃતઃ ૮.૦૯ – ૯.૩૩
શુભઃ ૧૦.૫૮ – ૧૨.૨૨
ચલઃ ૧૫.૧૧ – ૧૬.૩૬
લાભઃ ૧૬.૩૬ – ૧૮.૦૦

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૩૬ – ૨૧.૧૧
અમૃતઃ ૨૧.૧૧ – ૨૨.૪૭
ચલઃ ૨૨.૪૭ – ૨૪.૨૩
લાભઃ ૨૭.૩૪ – ૨૯.૦૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ સમાચાર

"વૃષભઃ" (બ,વ,ઉ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવે, મન આનંદમાં રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
માનસિક વ્યગ્રત જણાય, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
જાહેરજીવનમાં સારું રહે, તમારા યશ-પ્રતિષ્ઠા વધે.

"સિંહઃ"(મ,ટ)-
તબિયતની કાળજી લેવી, બહારની ખાણી પીણી ટાળવી.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ સાથે વીતે.

"તુલાઃ"(ર,ત)-
નવી વસ્તુની ખરીદી થાય, તમામ સુખ સગવડ મળે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
રચનાત્મક પ્રવૃતિ કરી શકો, ભાઈ ભાડું સુખ સારું રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સારા વાણી વર્તનથી લાભ થાય, આગળ વધવાની તક મળે.

"મકરઃ"(ખ,જ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, જાહેરજીવન સારું રહે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
રુટિન કામમાં ધ્યાન એવું, વિવાદો થી દૂર રહેવા સલાહ છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
મુસાફરીનું આયોજન કરી શકો, નવી મુલાકાત ફળદાયી નીવડે.   

Vastu Shastra: ઘર કે વ્યાપાર માટે જમીન ખરીદતા પહેલા જાણી લો કયો પ્લોટ છે તમારા માટે ભાગ્યશાળી?
Today’s Horoscope : આજનો દિવસ:૪ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Bedtime: શું તમારા ઘરમાં ક્લેશ અને આર્થિક તંગી રહે છે? રાત્રે સૂતા પહેલા અનુસરો વાસ્તુની આ ૪ ટિપ્સ; સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે તિજોરી
Today’s Horoscope : આજનો દિવસ:૨ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version