Site icon

આજે તારીખ ૧૨.૧૧.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૨ નવેમ્બર ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – કારતક સુદ નોમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
અક્ષયકુષ્માંડ નવમી, અનલાનવમી, દુર્ગાનવમી, હરિનોમ, મહાપાત વ્યતિપાત ૯.૧૫ સુધી, રંગાઅવધૂત મહા. જયંતિ- નારેશ્વર, પંચક, સત્તયુગાદી, અયોધ્યા પરિક્રમા, રવિયોગ ૧૪.૫૪ થી

"સુર્યોદય" – ૬.૪૫ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૫.૫૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૦.૫૮ થી ૧૨.૨૩

"ચંદ્ર" – કુંભ,
આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.

"નક્ષત્ર" – ધનિષ્ઠા, શતભિષા (૧૪.૫૨)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૪૫ – ૮.૧૦
લાભઃ ૮.૧૦ – ૯.૩૪
અમૃતઃ ૯.૩૪ – ૧૦.૫૮
શુભઃ ૧૨.૨૩ – ૧૩.૪૭
ચલઃ ૧૬.૩૫ – ૧૭.૫૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૧૧ – ૨૨.૪૭
શુભઃ ૨૪.૨૩ – ૨૫.૫૯
અમૃતઃ ૨૫.૫૯ – ૨૭.૩૪
ચલઃ ૨૭.૩૪ – ૨૯.૧૦

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સગા-સ્નેહી-મિત્રોથી સારૂ રહે, આકસ્મિત લાભ થાય.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
પરિવાર સાથે આનંદ-પ્રમોદ માણી શકો, સુંદર દિવસ.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, પોઝિટિવ વાતાવરણ રહે.

"કર્કઃ"(ડ,હ)-
માનસિક વ્યગ્રતા જણાય, મૂડ વારંવાર બદલાતો જણાય.

"સિંહઃ"(મ,ટ)-
જાહેરજીવનમાં સારૂં રહે, આગળ વધવાની તક મળે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
શરીરની કાળજી લેવી, વધુ દોડધામ નિવારવી.

"તુલાઃ"(ર,ત)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવી વસ્તુની ખરીદી થાય, સુખ-સગવડ પ્રાપ્ત થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
પ્રોપર્ટી બાબતે ચિંતા રહે, સોદો પાર પડવામાં વિલંબ.

"મકરઃ"(ખ,જ)-
આર્થિક બાબતોમાં સારૂં રહે, મનોમંથન કરી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
રૂટિન કામમાંથી પરવારી જાત સાથે સમય વિતાવવો.

Today’s Horoscope : આજનો દિવસ: ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી માં ઘરમાં લગાવો આ પવિત્ર છોડ, મળશે સુખ-શાંતિ અને માતાજીની કૃપા
Today’s Horoscope : આજનો દિવસ: ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫, ગુરુવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: નવરાત્રિ દરમિયાન આ ભૂલો ન કરો, નહીં તો માતા દુર્ગા થઈ શકે છે નારાજ
Exit mobile version