Site icon

આજે તારીખ ૧૭.૧૧.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૭ નવેમ્બર ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – કારતક સુદ તેરસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
વૈકુંઠ ચતુર્દશી- ઉપવાસ, પ્રાગજીભગત અંતરધ્યાન તિથી- મહુવા, લાલાલજપતરાય પૂ.તિથી, વ્યતિપાત ૨૬.૧૬ સુધી, રવિયોગ ૨૨.૪૩ સુધી

"સુર્યોદય" – ૬.૪૮ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૫.૫૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૨૩ થી ૧૩.૪૭

"ચંદ્ર" – મેષ,
આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

"નક્ષત્ર" – અશ્વિની, ભરણી (૨૯.૨૧)

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૪૮ – ૮.૧૨
અમૃતઃ ૮.૧૨ – ૯.૩૬
શુભઃ ૧૦.૫૯ – ૧૨.૨૩
ચલઃ ૧૫.૧૧ – ૧૬.૩૫
લાભઃ ૧૬.૩૫ – ૧૭.૫૯

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૩૫ – ૨૧.૧૧
અમૃતઃ ૨૧.૧૧ – ૨૨.૪૭
ચલઃ ૨૨.૪૭ – ૨૪.૨૪
લાભઃ ૨૭.૩૬ – ૨૯.૧૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ખર્ચ પર અંકુશ રાખવો, આયોજનથી કામ કરવું.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, દિવસ લાભદાયક રહે.

"કર્કઃ"(ડ,હ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારા સમાચાર આપતો દિવસ.

"સિંહઃ"(મ,ટ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

"તુલાઃ"(ર,ત)-
જાહેરજીવનમાં સારું રહે, તમારા કાર્યની નોંધ લેવાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
તબિયતની કાળજી લેવી, ખાન પાન માં ધ્યાન દેવું, પરેજી પાળવી.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

"મકરઃ"(ખ,જ)-
યાત્રા પ્રવાસ થાય, નવી મુલાકાત ફળદાયી નીવડે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
એક જ બાબતનું ફરી ફરી ને પુનરાવર્તન થતું જણાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમારા યોગ્ય વાણી-વર્તન થી લાભ મેળવી શકો, શુભ દિન.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૫, ગુરુવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી ના ઘટસ્થાપના ના શુભ મુહૂર્ત ની સાથે જાણો ક્યારે છે સપ્તમી, અષ્ટમી અને નવમી તિથિ
Venus Transit: શુક્ર ગોચર 2025 ઓક્ટોબરમાં ધનદાતા શુક્ર 4 વાર બદલશે રાશિ; ‘આ’ રાશિઓ થશે માલામાલ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version