Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૧૮.૧૧.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૮ નવેમ્બર ૨૦૨૧, ગુરુવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – કારતક સુદ ચૌદસ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
વૈકુંઠ ચતુર્દશી – પૂજન, જૈન ચૌમાસી ચૌદશ, ભિષ્મપંચક વ્રત પૂરા, વ્રત પૂર્ણિમા, ત્રીપુરારી પૂનમ, દિપદાન, વિષ્ટી ૧૨.૦૧ થી ૨૫.૧૩ સુધી, યમઘટ યોગ ૨૫.૩૦ થી સૂર્યોદય

"સુર્યોદય" – ૬.૪૮ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૫.૫૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૩.૪૭ થી ૧૫.૧૧

"ચંદ્ર" – મેષ,
આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

"નક્ષત્ર" – ભરણી

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૪૯ – ૮.૧૨
ચલઃ ૧૦.૫૯ – ૧૨.૨૪
લાભઃ ૧૨.૨૪ – ૧૩.૪૭
શુભઃ ૧૬.૩૫ – ૧૭.૫૮

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૭.૫૮ – ૧૯.૩૫
ચલઃ ૧૯.૩૫ – ૨૧.૧૧
લાભઃ ૨૪.૨૪ – ૨૬.૦૦
શુભઃ ૨૭.૩૭ – ૨૯.૧૩
અમૃતઃ ૨૯.૧૩ – ૩૦.૪૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
આવકમાં વૃદ્ધિ થાય, લોકો માં આદર પ્રાપ્ત થાય, શુભ દિન.

"કર્કઃ"(ડ,હ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

"સિંહઃ"(મ,ટ)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામકાજ માં સફળતા મળે.

"તુલાઃ"(ર,ત)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"મકરઃ"(ખ,જ)-
જમીન મકાન વાહનસુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, દિવસ લાભદાયક રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિ થાય.

Work From Home Vastu Tips નસીબ ખોલશે આ વાસ્તુ ટિપ્સ ઘરે કામ કરતી વખતે આ દિશામાં રાખો તમારું વર્ક ડેસ્ક, કરિયરમાં મળશે પ્રચંડ સફળતા!
Today’s Horoscope : આજનો દિવસ:૧૧ જૂન ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Mars Transit મંગળનું કૃત્તિકા નક્ષત્રમાં મહાગોચર ૧૬ જૂનથી આ ૪ રાશિઓનું બદલાશે નસીબ, મળશે મોટી સફળતા
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ જૂન ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version