Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૨૭.૧૧.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૭ નવેમ્બર ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – કારતક વદ આઠમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
કાલાષ્ટમી, કાલભૈરવાષ્ટમી, કાલભૈરવ જયંતિ, પ્રથમાષ્ટમી- ઓરીસ્સા, વૈધૃતિ ૭.૩૬ થી ૩૦.૩૯ સુધી, દગ્ધયોગ ૩૦.૦૧ થી સૂર્યોદય

"સુર્યોદય" – ૬.૫૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૫.૫૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૪૦ થી ૧૧.૦૩

"ચંદ્ર" – સિંહ,
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

"નક્ષત્ર" – માધ, પૂર્વાફાલ્ગુની (૨૧.૪૨)

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૧૭ – ૯.૪૦
ચલઃ ૧૨.૨૬ – ૧૩.૪૯
લાભઃ ૧૩.૪૯ – ૧૫.૧૨
અમૃતઃ ૧૫.૧૨ – ૧૬.૩૫

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૭.૫૮ – ૧૯.૩૫
શુભઃ ૨૧.૧૨ – ૨૨.૪૯
અમૃતઃ ૨૨.૪૯ – ૨૪.૨૬
ચલઃ ૨૪.૨૬ – ૨૬.૦૪
લાભઃ ૨૯.૧૮ – ૩૦.૫૫

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે, સફળતા મળે, શુભ દિન.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ આનંદદાયક રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.

"કર્કઃ"(ડ,હ)-
તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

"સિંહઃ"(મ.ટ)-
કામકાજ માં સફળતા મળે, તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો, પ્રગતિ થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવા માં કાળજી રાખવા સલાહ છે.

"તુલાઃ"(ર,ત)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સ્ત્રી વર્ગ ને મધ્યમ રહે, ધીમી પ્રગતિ જોવા મળે, સુંદર દીવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
નસીબ સાથ આપે, ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

"મકરઃ"(ખ,જ)-
માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં કાળજી લેવી, મધ્યમ દિવસ.

Mangal Gochar મંગળનું નીચ રાશિ ભ્રમણ કાર્યક્ષેત્રમાં વિવાદ અને આર્થિક નુકસાનના યોગ; જાણો કઈ રાશિઓએ આગામી દિવસોમાં રહેવું પડશે સતર્ક
Today’s Horoscope : આજનો દિવસ: 23 સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Pitru Paksha Kashi Gaya Pind Daan પિતૃપક્ષમાં ગયા પહેલાં કાશીમાં કેમ થાય છે પિંડદાન? જાણો પૌરાણિક મહત્વ અને ધાર્મિક નિયમ
Vamana Jayanti 2026 આવતીકાલે ઉજવાશે વામન જયંતી; જાણો પૂજા મુહૂર્ત, મહત્વ અને જીવનલક્ષી ૩ મોટી શીખ
Exit mobile version