Site icon

આજે તારીખ ૨૯.૧૧.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૯ નવેમ્બર ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – કારતક વદ દશમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
જૈન મહાવીર સ્વામી દિક્ષા કલ્યાણક, જ્ઞાનેશ્વરી પારાયણ દિન, ઘટાનો આરંભ- નાથદ્વારા, વિષ્ટી ૧૬.૫૮ થી ૨૮.૧૩, કુમારયોગ ૨૧.૪૨ થી

"સુર્યોદય" – ૬.૫૫ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૫.૫૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૮.૧૮ થી ૯.૪૧

"ચંદ્ર" – કન્યા,
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરાફાલ્ગુની, હસ્ત (૨૧.૪૦)

"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૫૫ – ૮.૧૮
શુભઃ ૯.૪૧ – ૧૧.૦૪
ચલઃ ૧૩.૫૦ – ૧૫.૧૨
લાભઃ ૧૫.૧૨ – ૧૬.૩૫
અમૃતઃ ૧૬.૩૫ – ૧૭.૫૮

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૭.૫૮ – ૧૯.૩૫
લાભઃ ૨૨.૫૦ – ૨૪.૨૭
શુભઃ ૨૬.૦૪ – ૨૭.૪૨
અમૃતઃ ૨૭.૪૨ – ૨૯.૧૯
ચલઃ ૨૯.૧૯ – ૩૦.૫૬

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ખુબ વિચારી ને શાંતિથી નિર્ણય કરવા સલાહ છે, ઉતાવળ ના કરવી.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, આગળ વધવાની તક મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, પ્રગિતકારક દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"સિંહઃ"(મ.ટ)-
આર્થિક બાબત માં મધ્યમ રહે, બેન્ક બેલેન્સ બાબત જોવું પડે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા મળે.

"તુલાઃ"(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, લાભદાયક દિવસ.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સગા-સ્નેહી-મિત્રો થી સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ધંધો-રોજગાર શોધતા મિત્રો એ રાહ જોવી પડે, મધ્યમ દિવસ.

"મકરઃ"(ખ,જ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
માનસિક વ્યગ્રતા રહે, ગમતી પ્રવૃત્તિ કરવા સલાહ છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
જાહેરજીવન માં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

Shani Asta 2026: ૧૩ માર્ચથી શનિ અસ્ત! સાડાસાતી અને ઢૈય્યાનો કહેર ઘટશે; આ ૪ ભાગ્યશાળી રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય.
Today’s Horoscope : આજનો દિવસ:૭ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Success: શું તમારી પ્રગતિ અટકી ગઈ છે? વાસ્તુશાસ્ત્રના આ ૭ નિયમો અપનાવતા જ ખૂલી જશે સફળતાના દ્વાર; આજે જ કરો આ ફેરફાર
Surya Gochar 2026: હિન્દુ નવવર્ષનું અંતિમ સૂર્ય ગોચર: ૧૫ માર્ચથી ચમકી ઉઠશે આ ૫ રાશિઓનું ભાગ્ય; સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ..
Exit mobile version