Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૧.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧ ડિસેમ્બર ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – કારતક વદ બારસ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
તિથીવાસર, સ્વામી.પાટોત્સવ- સુરેન્દ્રનગર, શ્રી ઘનશ્યામજી ઉત્સવ, રાજયોગ ૧૮.૪૭ સુધી, વિશ્વ એઈડસ દિન

"સુર્યોદય" – ૬.૫૬ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૫.૫૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૨૮ થી ૧૩.૫૦

"ચંદ્ર" – કન્યા, તુલા (૭.૪૪),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૭.૪૪ સુધી કન્યા ત્યારબાદ તુલા રહેશે.

"નક્ષત્ર" – ચિત્રા, સ્વાતિ (૧૮.૪૬)

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૭.૪૪),
સવારે ૭.૪૪ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૫૭ – ૮.૧૯
અમૃતઃ ૮.૧૯ – ૯.૪૨
શુભઃ ૧૧.૦૫ – ૧૨.૨૮
ચલઃ ૧૫.૧૩ – ૧૬.૩૬
લાભઃ ૧૬.૩૬ – ૧૭.૫૮

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૩૬ – ૨૧.૧૩
અમૃતઃ ૨૧.૧૩ – ૨૨.૫૦
ચલઃ ૨૨.૫૦ – ૨૪.૨૮
લાભઃ ૨૭.૪૩ – ૨૯.૨૦

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
અંગત જીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"કર્કઃ"(ડ,હ)-
જમીન-મકાન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

"સિંહઃ"(મ.ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ મધ્યમ રહે, પૈસા બાબત માં આયોજન કરવું પડે.

"તુલાઃ"(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

"મકરઃ"(ખ,જ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

Priti Yog 2026। ૮ જૂનથી ચમકી જશે આ ૪ રાશિઓનું ભાગ્ય! ‘પ્રીતિ યોગ’ ના મહાસંયોગથી ઘરમાં આવશે અઢળક પૈસા
Today’s Horoscope : આજનો દિવસ:૩ જૂન ૨૦૨૬,બુધવાર, જાણો આપનું રાશિફળ
Numerology Mulank 1। અંકશાસ્ત્ર કોઈપણ મહિનાની ૧, ૧૦, ૧૯ કે ૨૮ તારીખે જન્મેલા લોકો આજે જ કરો આ ૭ ઉપાય, સૂર્યદેવની કૃપાથી ચમકી જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૨ જૂન ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version