Site icon

આજે તારીખ ૨.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨ ડિસેમ્બર ૨૦૨૧, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – કારતક વદ તેરસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
પ્રદોષ, શિવરાત્રી, તાપડીયાબાપૂ નિ.દિન- બાબરા, સૂર્ય જયેષ્ઠામાં ૨૪.૪૭, સંત જ્ઞાનેશ્વર પૂ.તિથી, વિષ્ટી ૨૦.૨૭ થી ૩૦.૪૪, સ્થિરયોગ ૧૬.૨૮ સુધી

"સુર્યોદય" – ૬.૫૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૫.૫૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૩.૫૧ થી ૧૫.૧૩

"ચંદ્ર" – તુલા,
આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

"નક્ષત્ર" – સ્વાતિ, વિશાખા (૧૬.૨૬)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૫૭ – ૮.૨૦
ચલઃ ૧૧.૦૫ – ૧૨.૨૮
લાભઃ ૧૨.૨૮ – ૧૩.૫૧
શુભઃ ૧૬.૩૬ – ૧૭.૫૯

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૭.૫૯ – ૧૯.૩૬
ચલઃ ૧૯.૩૬ – ૨૧.૧૩
લાભઃ ૨૪.૨૮ – ૨૬.૦૬
શુભઃ ૨૭.૪૩ – ૨૯.૨૧
અમૃતઃ ૨૯.૨૧ – ૩૦.૫૮

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
આજ ના દિવસે દોડધામ રહે, જાહેરજીવન સારૂં રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તબિયતની કાળજી લેવી, ખાણી-પીણીમાં ધ્યાન રાખવું.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્રથી મુલાકાત થાય.

"કર્કઃ"(ડ,હ)-
જમીન, મકાન, વાહન સુખ સારૂં રહે, પ્રગતિકારક દિવસ.

"સિંહઃ"(મ.ટ)-
ભાઈ ભાડું સુખ સારૂં રહે, મિત્રોની મદદ મળી રહે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સારા વાણી વર્તનથી લાભ મેળવી શકો, શુભ દિન.

"તુલાઃ"(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા વધે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
વાદ-વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
આકસ્મિક લાભ થાય, દિવસ પ્રગતિકારક રહે.

"મકરઃ"(ખ,જ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને લાભદાયક.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

Margashirsha Amavasya: સાવધાન! માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે આ 5 રાશિઓના જીવનમાં આવશે ઉથલપાથલ, જાણો શું કહે છે ભવિષ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
Shani Sade Sati 2026: 2026નું વર્ષ આ રાશિના જાતકો માટે રહેશે ભારે, જાણો કોને રહેશે શનિની સાડાસાતીની પકડ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version