Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૩.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૩ ડિસેમ્બર ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – કારતક વદ ચૌદશ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
વિછુંડો બેસે ૮.૨૬, અન્વાધાન, ડો.રાજેન્દ્રપ્રસાદ જયંતિ, વિશ્વ વિકલાંગ દિન

"સુર્યોદય" – ૬.૫૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૫.૫૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૦૬ થી ૧૨.૨૮

"ચંદ્ર" – તુલા, વૃશ્ચિક (૮.૨૬),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૮.૨૬ સુધી તુલા ત્યાર બાદ વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" – વિશાખા, અનુરાધા (૧૩.૪૩)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૮.૨૬),
સવારે ૮.૨૬ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૫૮ – ૮.૨૧
લાભઃ ૮.૨૧ – ૯.૪૩
અમૃતઃ ૯.૪૩ – ૧૧.૦૬
શુભઃ ૧૨.૨૮ – ૧૩.૫૧
ચલઃ ૧૬.૩૬ – ૧૭.૫૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૧૪ – ૨૨.૫૧
શુભઃ ૨૪.૨૯ – ૨૬.૦૬
અમૃતઃ ૨૬.૦૬ – ૨૭.૪૪
ચલઃ ૨૭.૪૪ – ૨૯.૨૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, એકંદરે દિવસ માધ્યમ રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
જાત સાથે મનોમંથન કરી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.

"કર્કઃ"(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી વાત થાય.

"સિંહઃ"(મ.ટ)-
જમીન મકાન મિત્ર  સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધી શકો .

"વૃશ્ચિકઃ"(ન,ય)-
કામકાજમાં મધ્યમ રહે, દિવસ એકંદરે શુભ રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સાંભળવું.

"મકરઃ"(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને મધ્યમ રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઈ શકો.

Mangal Gochar મંગળનું નીચ રાશિ ભ્રમણ કાર્યક્ષેત્રમાં વિવાદ અને આર્થિક નુકસાનના યોગ; જાણો કઈ રાશિઓએ આગામી દિવસોમાં રહેવું પડશે સતર્ક
Today’s Horoscope : આજનો દિવસ: 23 સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Pitru Paksha Kashi Gaya Pind Daan પિતૃપક્ષમાં ગયા પહેલાં કાશીમાં કેમ થાય છે પિંડદાન? જાણો પૌરાણિક મહત્વ અને ધાર્મિક નિયમ
Vamana Jayanti 2026 આવતીકાલે ઉજવાશે વામન જયંતી; જાણો પૂજા મુહૂર્ત, મહત્વ અને જીવનલક્ષી ૩ મોટી શીખ
Exit mobile version