Site icon

આજે તારીખ ૪.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૪ ડિસેમ્બર ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – અમાસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
દર્શ અમાસ, દેવપિતૃકાર્ય અમાસ, શ્યામઘટા શ્રીનાથજી- નાથદ્વારા, નૌકા સેનાદિન, વિછુંડો, રંગઅવધૂત પૂ.તિથી- નારેશ્વર, ખગ્રાસ સૂર્યગ્રહણ- ભારતમાં નહિં દેખાય, મંગળ વૃશ્ચિકમાં

"સુર્યોદય" – ૬.૫૮ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૫.૫૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૪૪ થી ૧૧.૦૬

"ચંદ્ર" – વૃશ્ચિક,
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" – અનુરાધા, જયેષ્ઠા (૧૦.૪૬)

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૨૧ – ૯.૪૪
ચલઃ ૧૨.૨૯ – ૧૩.૫૧
લાભઃ ૧૩.૫૧ – ૧૫.૧૪
અમૃતઃ ૧૫.૧૪ – ૧૬.૩૬

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૭.૫૯ – ૧૯.૩૬
શુભઃ ૨૧.૧૪ – ૨૨.૫૧
અમૃતઃ ૨૨.૫૧ – ૨૪.૨૯
ચલઃ ૨૪.૨૯ – ૨૬.૦૭
લાભઃ ૨૯.૨૨ – ૩૦.૫૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ભાગ્ય ની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ મધ્યમ રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"કર્કઃ"(ડ,હ)-
શત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

"સિંહઃ"(મ.ટ)-
સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

"તુલાઃ"(ર,ત)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન થી લાભ થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.

"મકરઃ"(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, પ્રગતિકારક દિવસ.

Today’s Horoscope : આજનો દિવસ:૨ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Lunar Eclipse 2026 on Holi:હોળી પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: સિંહ રાશિમાં લાગશે ગ્રહણ; જાણો કઈ રાશિના જાતકોએ સાવધ રહેવું અને કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Sunahala Gemstone Benefits: સુનહલા રત્ન બદલી શકે છે તમારી કિસ્મત: નોકરીમાં પ્રમોશન અને સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા ધારણ કરો આ રત્ન; જાણો પહેરવાના સાચા નિયમો.
Exit mobile version