Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૬.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૬ ડિસેમ્બર ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – માગશર સુદ ત્રીજ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
સ્વામીનારાયણ મંદિર પાટોત્સવ- ગાંધીનગર, મુ.જમાઅવલ શરૂ, રવિયોગ ૨૬.૧૯ થી શરૂ

"સુર્યોદય" – ૬.૫૯ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૫.૫૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૮.૨૨ થી ૯.૪૫

"ચંદ્ર" – ધનુ,
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

"નક્ષત્ર" – પૂર્વાષાઢા

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૫૯ – ૮.૨૨
શુભઃ ૯.૪૫ – ૧૧.૦૭
ચલઃ ૧૩.૫૨ – ૧૫.૧૪
લાભઃ ૧૫.૧૪ – ૧૬.૩૭
અમૃતઃ ૧૬.૩૭ – ૧૭.૫૯

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૭.૫૯ – ૧૯.૩૭
લાભઃ ૨૨.૫૨ – ૨૪.૩૦
શુભઃ ૨૬.૦૮ – ૨૭.૪૫
અમૃતઃ ૨૭.૪૫ – ૨૯.૨૩
ચલઃ ૨૯.૨૩ – ૩૧.૦૦

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
હકારાત્મક વિચારોથી લાભ થાય, દિવસ પ્રગતિકારક રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મતભેદ નિવારી શકો.

"કર્કઃ"(ડ,હ)-
નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે.

"સિંહઃ"(મ,ટ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, દિવસ લાભદાયક રહે.

"તુલાઃ"(ર,ત)-
નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
મન થી હળવાશ અનુભવી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, શુભ દિન.

"મકરઃ"(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
મિત્રો સાથે આનંદ માણી શકો, ગમતી પ્રવૃત્તિ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નોકરિયાતવર્ગ ને સારું રહે, ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.

Mangal Gochar મંગળનું નીચ રાશિ ભ્રમણ કાર્યક્ષેત્રમાં વિવાદ અને આર્થિક નુકસાનના યોગ; જાણો કઈ રાશિઓએ આગામી દિવસોમાં રહેવું પડશે સતર્ક
Today’s Horoscope : આજનો દિવસ: 23 સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Pitru Paksha Kashi Gaya Pind Daan પિતૃપક્ષમાં ગયા પહેલાં કાશીમાં કેમ થાય છે પિંડદાન? જાણો પૌરાણિક મહત્વ અને ધાર્મિક નિયમ
Vamana Jayanti 2026 આવતીકાલે ઉજવાશે વામન જયંતી; જાણો પૂજા મુહૂર્ત, મહત્વ અને જીવનલક્ષી ૩ મોટી શીખ
Exit mobile version