Site icon News Continuous Bureau

આજે તારીખ ૮.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૮ ડિસેમ્બર ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – માગશર સુદ પાંચમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
નાગપંચમી, વિવાહ પંચમી, શ્રીમદનમોહન પાટોત્સવ- કામવન, શ્રીરામચરિત માનસ જયંતિ, વ્રજમૂશળ યોગ, કુમારયોગ ૨૨.૪૦ સુધી, રવિયોગ ૨૨.૪૦ થી શરૂ, વ્યતિપાત ૧૧.૪૫ સુધી

"સુર્યોદય" – ૭.૦૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૫.૫૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૩૦ થી ૧૩.૫૩

"ચંદ્ર" – મકર,
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

"નક્ષત્ર" – શ્રવણ, ધનિષ્ઠા (૨૨.૩૮)

"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૭.૦૧ – ૮.૨૩
અમૃતઃ ૮.૨૩ – ૯.૪૬
શુભઃ ૧૧.૦૮ – ૧૨.૩૦
ચલઃ ૧૫.૧૫ – ૧૬.૩૭
લાભઃ ૧૬.૩૭ – ૧૭.૫૯

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૩૮ – ૨૧.૧૫
અમૃતઃ ૨૧.૧૫ – ૨૨.૫૩
ચલઃ ૨૨.૫૩ – ૨૪.૩૧
લાભઃ ૨૭.૪૬ – ૨૯.૨૪

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ સમાચાર

"વૃષભઃ" (બ,વ,ઉ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવે, મન આનંદમાં રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
માનસિક વ્યગ્રત જણાય, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
જાહેરજીવનમાં સારું રહે, તમારા યશ-પ્રતિષ્ઠા વધે.

"સિંહઃ"(મ,ટ)-
તબિયતની કાળજી લેવી, બહારની ખાણી પીણી ટાળવી.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ સાથે વીતે.

"તુલાઃ"(ર,ત)-
નવી વસ્તુની ખરીદી થાય, તમામ સુખ સગવડ મળે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
રચનાત્મક પ્રવૃતિ કરી શકો, ભાઈ ભાડું સુખ સારું રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સારા વાણી વર્તનથી લાભ થાય, આગળ વધવાની તક મળે.

"મકરઃ"(ખ,જ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, જાહેરજીવન સારું રહે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
રુટિન કામમાં ધ્યાન એવું, વિવાદો થી દૂર રહેવા સલાહ છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
મુસાફરીનું આયોજન કરી શકો, નવી મુલાકાત ફળદાયી નીવડે.  

 

Today’s Horoscope : આજનો દિવસ:૧૪ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Numerology Number 5:વાતચીતમાં માહિર અને મિલનસાર, છતાં પ્રોફેશનલ લાઈફમાં કેમ ખાય છે થાપ? જાણો તમારી સબળ અને નબળી બાજુ.
Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયાએ શુક્ર બદલશે ચાલ: આ 5 રાશિના જાતકો પર થશે ધન વર્ષા, ભાગ્યમાં લખાયેલું છે અઢળક સુખ-સમૃદ્ધિ.
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ એપ્રિલ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version