Site icon

આજે તારીખ ૯.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૯ ડિસેમ્બર ૨૦૨૧, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – માગશર સુદ છઠ્ઠ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
સ્કંદ ષષ્ઠી, સૂર્ય ષષ્ઠી, ચંપા ષષ્ઠી, અન્નપૂર્ણા વ્રત આરંભ, સુબ્રાહ્મણ્ય ષષ્ઠી- દ.ભારત માર્તંડભૈરવ ઉસ્થાપન, પંચક બેસે ૧૦.૧૧, એન્ટીકરપશન દિન, રવિયોગ ૨૧.૫૦ સુધી, દગ્ધયોગ સૂ.ઉ. થી ૧૯.૫૫, બુધ ઘન- મૂળમાં ૩૦.૧૦ થી

"સુર્યોદય" – ૭.૦૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૦ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૩.૫૩ થી ૧૫.૧૫

"ચંદ્ર" – મકર, કુંભ (૧૦.૦૮),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૦.૦૮ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

"નક્ષત્ર" – ધનિષ્ઠા, શતભિષા (૨૧.૪૯)

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૧૦.૦૮),
સવારે ૧૦.૦૮ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૦૨ – ૮.૨૪
ચલઃ ૧૧.૦૯ – ૧૨.૩૧
લાભઃ ૧૨.૩૧ – ૧૩.૫૩
શુભઃ ૧૬.૩૮ – ૧૮.૦૦

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૦૦ – ૧૯.૩૮
ચલઃ ૧૯.૩૮ – ૨૧.૧૬
લાભઃ ૨૪.૩૧ – ૨૬.૦૯
શુભઃ ૨૭.૪૭ – ૨૯.૨૪
અમૃતઃ ૨૯.૨૪ – ૩૧.૦૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
વિચારોનું આદાન પ્રદાન કરી શકો, મનોમંથન કરી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પર પડી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે, મિત્રોની મદદ મળી રહે.

"કર્કઃ"(ડ,હ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, શુભ દિન.

"સિંહઃ"(મ,ટ)-
નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે.

"તુલાઃ"(ર,ત)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ શુભ રહે.

"મકરઃ"(ખ,જ)-
તમારી જાતને સમજવાની તક મળે, એકાંત થી લાભ થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે, દિવસ મધ્યમ રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો, આનંદદાયક દિવસ.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
The Legend of Bhishma Pitamah: દેવવ્રત કેવી રીતે બન્યા ‘ભીષ્મ’? એક કઠોર પ્રતિજ્ઞા અને પિતાએ આપેલું અદભૂત વરદાન; વાંચો ગંગાપુત્રના જીવનનો અજાણ્યો પ્રસંગ
Shani Asta 2026: શનિના અસ્ત થવાથી આ રાશિના લોકોના આવશે ‘અચ્છે દિન’! મીન રાશિમાં શનિના પરિવર્તનથી ૩ રાશિઓને થશે મોટો ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version