Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૧૧.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૧ ડિસેમ્બર ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – માગશર સુદ આઠમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
દુર્ગાષ્ટમી, પંચક, શ્રી ગોવર્ધન મહારાજકૃત સાત સ્વરૂપોત્સવ, પ્રમુખસ્વામી જયંતિ (ચાણસદ), ઓશો જયંતિ, આં.રા.પર્વત દિન, વ્યતિપાત ૩૦.૦૩ થી, રવિયોગ ૨૨.૩૨ થી, દગ્ધયોગ

"સુર્યોદય" – ૭.૦૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૦ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૪૭ થી ૧૧.૧૦

"ચંદ્ર" – કુંભ, મીન (૧૬.૧૫),
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૪.૧૫ સુધી કુંભ ત્યારબાદ મીન રહેશે.

"નક્ષત્ર" – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૨૨.૩૦)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૧૬.૧૫),
સાંજે ૪.૧૫ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૨૫ – ૯.૪૭
ચલઃ ૧૨.૩૨ – ૧૩.૫૪
લાભઃ ૧૩.૫૪ – ૧૫.૧૬
અમૃતઃ ૧૫.૧૬ – ૧૬.૩૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૦૧ – ૧૯.૩૯
શુભઃ ૨૧.૧૬ – ૨૨.૫૪
અમૃતઃ ૨૨.૫૪ – ૨૪.૩૨
ચલઃ ૨૪.૩૨ – ૨૬.૧૦
લાભઃ ૨૯.૨૬ – ૩૧.૦૩

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તમે સ્ફૂર્તિ થી સક્રિય થઈ કામ કરી શકો, સારૂં પરિણામ મળે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવા સલાહ છે, શાંતિ થી વ્યવહાર કરવો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
સમય સાથ આપે, ભવિષ્યનું આયોજન કરી શકો.

"કર્કઃ"(ડ,હ)-
દૂર દેશથી સારા સમાચાર મળે, વિદેશવ્યાપાર માં લાભ.

"સિંહઃ"(મ,ટ)-
આંતરિક સંબંધોમાં સારૂં રહે, મન ની વાત વ્યક્ત કરી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
શત્રુઓથી સાવધાન રહેવું, અન્ય ના વિશ્વાસે ના ચાલવું.

"તુલાઃ"(ર,ત)-
સંતાન અંગે સારૂ રહે, વિદ્યાર્થીવર્ગ ને લાભદાયક રહે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવી વસ્તુની ખરીદી કરી શકો, તમામ સુખ સગવડ મળે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સાહસથી સિધ્ધિ પ્રાપ્ત થાય, મહેનત નું સારું પરિણામ મળે.

"મકરઃ"(ખ,જ)-
ભવિષ્ય માટે આર્થિક આયોજન કરી શકો, નાણાંની ધીરધાર ના કરવી.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
કામકાજ માં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
વાદ-વિવાદથી દૂર રહેવું, સ્ત્રીવર્ગ ને સારૂં રહે.

Pitru Paksha Kashi Gaya Pind Daan પિતૃપક્ષમાં ગયા પહેલાં કાશીમાં કેમ થાય છે પિંડદાન? જાણો પૌરાણિક મહત્વ અને ધાર્મિક નિયમ
Vamana Jayanti 2026 આવતીકાલે ઉજવાશે વામન જયંતી; જાણો પૂજા મુહૂર્ત, મહત્વ અને જીવનલક્ષી ૩ મોટી શીખ
Laxmi Narayan Rajyog પિતૃપક્ષમાં બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ; તુલા સહિત આ રાશિઓ પર વરસશે વિશેષ કૃપા
Sun Enters Hasta Nakshatra ૨૭ સપ્ટેમ્બરથી સૂર્યનું નક્ષત્ર પરિવર્તન; આ ૬ રાશિઓનું ભાગ્ય ચમકશે અને થશે ધનલાભ
Exit mobile version