Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૧૪.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૪ ડિસેમ્બર ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – માગશર સુદ અગિયારસ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
મોક્ષદા એકાદશી- રાજગરો, વૈકુંઠ એકાદશી, ગીતા જયંતિ, જૈન મૌની ૧૧, ઉર્જા સરંક્ષણ દિન, સ્વામી. પાટો.- લોસએંજલસ, અમૃતસિધ્ધિયોગ ૨૮.૪૦ સુધી, જૈન અરનાથ દિક્ષા, કુમારયોગ ૨૩.૩૬ સુધી, મલ્લીનાથ જન્મ- દિક્ષા- કે.જ્ઞાન

"સુર્યોદય" – ૭.૦૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૧ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૧૮ થી ૧૬.૪૦

"ચંદ્ર" – મેષ,
આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

"નક્ષત્ર" – અશ્વિની

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૪૯ – ૧૧.૧૧
લાભઃ ૧૧.૧૧ – ૧૨.૩૩
અમૃતઃ ૧૨.૩૩ – ૧૩.૫૫

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૪૦ – ૨૧.૧૮
શુભઃ ૨૨.૫૬ – ૨૪.૩૪
અમૃતઃ ૨૪.૩૪ – ૨૬.૧૧
ચલઃ ૨૬.૧૧ – ૨૭.૪૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

"કર્કઃ"(ડ,હ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

"સિંહઃ"(મ,ટ)-
તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.

"તુલાઃ"(ર,ત)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે.

"મકરઃ"(ખ,જ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

Today’s Horoscope : આજનો દિવસ:૬ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
AstroTips For Success। પક્ષીઓને દાણા નાખતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમ! રાહુકેતુનો દોષ થશે દૂર, ઘરમાં આવશે અઢળક પૈસા
TrigrahiYuti 2026।૨૨ જૂનથી આ ૪ રાશિઓનું નસીબ સોનાની જેમ ચમકશે! ત્રિગ્રહી યુતિથી બદલાશે ગ્રહોની ચાલ, જુઓ તમારી રાશિ છે કે નહીં
Today’s Horoscope : આજનો દિવસ:૫ જૂન ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version