Site icon

આજે તારીખ ૧૫.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૫ ડિસેમ્બર ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – માગશર સુદ બારસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
અખંડ દ્વાદશી, મત્સ્ય દ્વાદશી, દાન દ્વાદશી, ધનારખ કમુહર્તા બેસે ૨૭.૪૬, ધનુમાસ આરંભ, ધન સંક્રાંતિ, સૂર્ય ધન- મૂળમાં ૨૭.૪૬, રાજયોગ ૨૬.૦૨ સુધી, સ્વામી મંદિર પાટોત્સવ- તિથલ

"સુર્યોદય" – ૭.૦૫ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૨ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૩૪ થી ૧૩.૫૬

"ચંદ્ર" – મેષ,
આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

"નક્ષત્ર" – ભરણી

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૭.૦૫ – ૮.૨૭
અમૃતઃ ૮.૨૭ – ૯.૪૯
શુભઃ ૧૧.૧૨ – ૧૨.૩૪
ચલઃ ૧૫.૧૮ – ૧૬.૪૦
લાભઃ ૧૬.૪૦ – ૧૮.૦૨

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૪૦ – ૨૧.૧૮
અમૃતઃ ૨૧.૧૮ – ૨૨.૫૬
ચલઃ ૨૨.૫૬ – ૨૪.૩૪
લાભઃ ૨૭.૫૦ – ૨૯.૨૮

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
આવકમાં વૃદ્ધિ થાય, લોકો માં આદર પ્રાપ્ત થાય, શુભ દિન.

"કર્કઃ"(ડ,હ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

"સિંહઃ"(મ,ટ)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામકાજ માં સફળતા મળે.

"તુલાઃ"(ર,ત)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"મકરઃ"(ખ,જ)-
જમીન મકાન વાહનસુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, દિવસ લાભદાયક રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિ થાય.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
The Legend of Bhishma Pitamah: દેવવ્રત કેવી રીતે બન્યા ‘ભીષ્મ’? એક કઠોર પ્રતિજ્ઞા અને પિતાએ આપેલું અદભૂત વરદાન; વાંચો ગંગાપુત્રના જીવનનો અજાણ્યો પ્રસંગ
Shani Asta 2026: શનિના અસ્ત થવાથી આ રાશિના લોકોના આવશે ‘અચ્છે દિન’! મીન રાશિમાં શનિના પરિવર્તનથી ૩ રાશિઓને થશે મોટો ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version