Site icon

આજે તારીખ ૧૭.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૭ ડિસેમ્બર ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – માગશર સુદ ચૌદસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
૧૪ની વૃધ્ધિતિથી, રવિયોગ ૧૦.૪૧ થી શરૂ, યમઘંટ યોગ ૧૦.૪૧ થી સૂ.ઉ.

"સુર્યોદય" – ૭.૦૬ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૩ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૧૩ થી ૧૨.૩૫

"ચંદ્ર" – વૃષભ,
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

"નક્ષત્ર" – કૃતિકા, રોહિણી (૧૦.૩૯)

"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૦૬ – ૮.૨૮
લાભઃ ૮.૨૮ – ૯.૫૦
અમૃતઃ ૯.૫૦ – ૧૧.૧૩
શુભઃ ૧૨.૩૫ – ૧૩.૫૭
ચલઃ ૧૬.૪૧ – ૧૮.૦૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૧૯ – ૨૨.૫૭
શુભઃ ૨૪.૩૫ – ૨૬.૧૩
અમૃતઃ ૨૬.૧૩ – ૨૭.૫૧
ચલઃ ૨૭.૫૧ – ૨૯.૨૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે.

"કર્કઃ"(ડ,હ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"સિંહઃ"(મ,ટ)-
વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય, પ્રગતિ થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો, શુભ દિન.

"તુલાઃ"(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ.

"મકરઃ"(ખ,જ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો .

Lunar Eclipse 2026 on Holi:હોળી પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: સિંહ રાશિમાં લાગશે ગ્રહણ; જાણો કઈ રાશિના જાતકોએ સાવધ રહેવું અને કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Sunahala Gemstone Benefits: સુનહલા રત્ન બદલી શકે છે તમારી કિસ્મત: નોકરીમાં પ્રમોશન અને સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા ધારણ કરો આ રત્ન; જાણો પહેરવાના સાચા નિયમો.
Malavya Rajyog 2026: મીન રાશિમાં શુક્રના પ્રવેશથી ૩ રાશિઓને લોટરી લાગશે! માલવ્ય રાજયોગમાં મળશે કરિયર ગ્રોથ અને સુખ-સાધનો..
Exit mobile version