Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૨૦.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ

૨૦ ડિસેમ્બર ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Channel

"તિથિ" – માગશર વદ એકમ

"દિન મહીમા" –

દાઉજી રાજીવજી જન્મદિન ઉત્સવ- નાથદ્વારા, અરૂદ્ર દર્શન

"સુર્યોદય" – ૭.૦૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૪ (મુંબઈ)

"રાહુ કાળ" – ૮.૩૦ થી ૯.૫૨

"ચંદ્ર" – મિથુન,

આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

"નક્ષત્ર" – આદ્રા, પુનર્વસુ (૧૩.૦૨) 

"ચંદ્ર વાસ" – પશ્ચિમ,

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૭.૦૮ – ૮.૩૦

શુભઃ ૯.૫૨ – ૧૧.૧૪

ચલઃ ૧૩.૫૮ – ૧૫.૨૦

લાભઃ ૧૫.૨૦ – ૧૬.૪૨

અમૃતઃ ૧૬.૪૨ – ૧૮.૦૪

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૮.૦૪ – ૧૯.૪૨

લાભઃ ૨૨.૫૮ – ૨૪.૩૬

શુભઃ ૨૬.૧૪ – ૨૭.૫૨

અમૃતઃ ૨૭.૫૨ – ૨૯.૩૦

ચલઃ ૨૯.૩૦ – ૩૧.૦૮

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-

જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-

આર્થિક બાબતોમાં મધ્યમ રહે, અન્ય બાબતો માં સારું રહે.

"કર્કઃ"(ડ,હ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"સિંહઃ"(મ,ટ)-

દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા રહે, સાંજ ખુશનુમા વીતે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-

આવક કરતા જાવક વધી ના જાય તે જોવું, હિસાબ રાખવો.

"તુલાઃ"(ર,ત)-

તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, શુભ દિન.

"વૃશ્ચિકઃ"(ન,ય)-

ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-

સાંજ પછી નસીબ સાથ આપતું જણાય, મતભેદ દૂર કરી શકો.

"મકરઃ"(ખ,જ)-

આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-

હિત શત્રુઓ થી સાવધ રહેવું, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-

પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.

Diamond। હીરા ધારણ કરતા પહેલા ચેતજો! માત્ર આ ૬ રાશિના જાતકો માટે જ છે લકી, આ સમસ્યાઓથી મળશે કાયમી મુક્તિ
Shani Vakri 2026| શનિદેવના આશીર્વાદ ૧૩૮ દિવસ સુધી આ રાશિઓનું બદલાશે ભાગ્ય, માલામાલ થવાની તૈયારીમાં આ ૩ રાશિઓ
Today’s Horoscope : આજનો દિવસ:૨૭ એપ્રિલ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Dwidwadash Yog। ૧૧ મેના રોજ બનશે શુક્રગુરુનો શક્તિશાળી ‘દ્વિદ્વાદશ યોગ’ જાણો કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે
Exit mobile version