Site icon

આજે તારીખ ૨૩.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૩ ડિસેમ્બર ૨૦૨૧, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – માગશર વદ ચોથ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
રાષ્ટ્રીય કિશાન દિન, સ્થિરયોગ સૂર્યોદય થી ૧૮.૨૮ સુધી, વૈધૃતિ ૧૨.૧૧ સુધી

"સુર્યોદય" – ૭.૦૯ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૫ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૩.૫૯ થી ૧૫.૨૨

"ચંદ્ર" – કર્ક, સિંહ (૨૬.૪૦),
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૨.૪૦ સુધી કર્ક ત્યારબાદ સિંહ રહેશે.

"નક્ષત્ર" – આશ્લેષા

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૨૬.૪૦),
રાત્રે ૨.૪૦ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૦૯ – ૮.૩૧
ચલઃ ૧૧.૧૬ – ૧૨.૩૮
લાભઃ ૧૨.૩૮ – ૧૩.૫૯
શુભઃ ૧૬.૪૪ – ૧૮.૦૬

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૦૬ – ૧૯.૪૪
ચલઃ ૧૯.૪૪ – ૨૧.૨૨
લાભઃ ૨૪.૩૮ – ૨૬.૧૬
શુભઃ ૨૭.૫૪ – ૨૯.૩૨
અમૃતઃ ૨૯.૩૨ – ૩૧.૧૦

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર માં આનંદ રહે, શુભ દિન.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન,લાભ થાય.

"કર્કઃ"(ડ,હ)-
આર્થિક આયોજન કરી શકો, મનોમંથન  કરી શકો.

"સિંહઃ"(મ.ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા  થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

"તુલાઃ"(ર,ત)-
તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ  થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દિવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .

"મકરઃ"(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે, સંબંધો માં સુલેહ થી ચાલી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ

Today’s Horoscope : આજનો દિવસ:૧૮ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Blue Sapphire Neelam Rules: સાવધાન! નીલમ રત્ન ધારણ કરતા પહેલા આ વાતો નોંધી લો, નહિતર ફાયદાને બદલે થઈ શકે છે મોટું નુકસાન
Surya Nakshatra Parivartan 2026: શનિના નક્ષત્રમાં સૂર્યનો ગોચર: પિતા-પુત્રના અનોખા મિલનથી આ ૩ રાશિઓ થશે માલામાલ; નોકરી અને ધંધામાં મળશે બમ્પર સફળતા
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ માર્ચ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version