Site icon

આજે તારીખ ૨૭.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૭ ડિસેમ્બર ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – માગશર વદ આઠમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
કાલાષ્ટમી, અષ્ટકા શ્રાધ્ધ, કાલભૈરવાષ્ટમી રૂક્ષ્મણી જયંતિ, શ્રીકલ્યાણજી ઉત્સવ, જૈન અઠ્ઠમ- શંખેશ્વર, વ્રજમૂશળ યોગ ૨૯.૦૮ થી સૂર્યોદય

"સુર્યોદય" – ૭.૧૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૮.૩૩ થી ૯.૫૫

"ચંદ્ર" – કન્યા,
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

"નક્ષત્ર" – હસ્ત

"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૭.૧૧ – ૮.૩૩
શુભઃ ૯.૫૫ – ૧૧.૧૮
ચલઃ ૧૪.૦૨ – ૧૫.૨૪
લાભઃ ૧૫.૨૪ – ૧૬.૪૬
અમૃતઃ ૧૬.૪૬ – ૧૮.૦૮

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૦૮ – ૧૯.૪૬
લાભઃ ૨૩.૦૨ – ૨૪.૪૦
શુભઃ ૨૬.૧૮ – ૨૭.૫૬
અમૃતઃ ૨૭.૫૬ – ૨૯.૩૪
ચલઃ ૨૯.૩૪ – ૩૧.૧૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં ખ્યાલ રાખવો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.

"કર્કઃ"(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"સિંહઃ"(મ.ટ)-
તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
વેપારીવર્ગને લાભ થાય, ધંધા રોજગાર માં સારું રહે, પ્રગતિ થાય.

"મકરઃ"(ખ,જ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

Ratna Shastra:રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે ‘નીલમ’! જાણો શનિદેવના આ શક્તિશાળી રત્નને ધારણ કરતા પહેલાના નિયમો.
Mangal Gochar 2026:શનિ-મંગળના પ્રભાવ વચ્ચે રેવતી નક્ષત્રમાં મંગળનું ભ્રમણ: 4 રાશિઓ માટે ખુલશે કુબેરનો ખજાનો
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Zodiac Traits and Personality:દયા અને પ્રેમનો સાક્ષાત અવતાર! આ 4 રાશિના લોકો અન્યોની સેવા કરવામાં હોય છે નંબર-1, સમાજમાં હંમેશા મળે છે ઉચ્ચ સન્માન.
Exit mobile version