Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૨૮.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૮ ડિસેમ્બર ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – માગશર વદ નોમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
શ્રીવિઠ્ઠલનાથજી શ્રીગુંસાઈજી પ્રાગોટયત્સવ, વિષ્ટી ૨૯.૧૬ થી શરૂ, સૂર્ય પૂર્વષાઢા નક્ષત્રમાં ૩૦.૦૪

"સુર્યોદય" – ૭.૧૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૨૪ થી ૧૬.૪૭

"ચંદ્ર" – કન્યા, તુલા (૧૬.૪૩),
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૪.૪૩ સુધી કન્યા ત્યારબાદ તુલા રહેશે.

"નક્ષત્ર" – ચિત્રા

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૧૬.૪૩),
સાંજે ૪.૪૩ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૫૬ – ૧૧.૧૮
લાભઃ ૧૧.૧૮ – ૧૨.૪૦
અમૃતઃ ૧૨.૪૦ – ૧૪.૦૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૪૭ – ૨૧.૨૫
શુભઃ ૨૩.૦૨ – ૨૪.૪૦
અમૃતઃ ૨૪.૪૦ – ૨૬.૧૮
ચલઃ ૨૬.૧૮ – ૨૭.૫૬

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"કર્કઃ"(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

"સિંહઃ"(મ.ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, પૈસા બાબત માં સારું રહે.

"તુલાઃ"(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

"મકરઃ"(ખ,જ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

Pitru Paksha Kashi Gaya Pind Daan પિતૃપક્ષમાં ગયા પહેલાં કાશીમાં કેમ થાય છે પિંડદાન? જાણો પૌરાણિક મહત્વ અને ધાર્મિક નિયમ
Vamana Jayanti 2026 આવતીકાલે ઉજવાશે વામન જયંતી; જાણો પૂજા મુહૂર્ત, મહત્વ અને જીવનલક્ષી ૩ મોટી શીખ
Laxmi Narayan Rajyog પિતૃપક્ષમાં બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ; તુલા સહિત આ રાશિઓ પર વરસશે વિશેષ કૃપા
Sun Enters Hasta Nakshatra ૨૭ સપ્ટેમ્બરથી સૂર્યનું નક્ષત્ર પરિવર્તન; આ ૬ રાશિઓનું ભાગ્ય ચમકશે અને થશે ધનલાભ
Exit mobile version