Site icon

આજે તારીખ ૩૦.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૩૦ ડિસેમ્બર ૨૦૨૧, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – માગશર વદ એકાદશી

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
સફલા એકાદશી- તલ, શ્રીજીને ફળનો ભોગ ધરવો, શુક્ર વક્રગતિ થી ધન રાશીમાં ૭.૫૯, જૈન પાર્શ્વનાથ દિક્ષા, રમણ મહર્ષિ જયંતિ, વિછુંડો બેસે ૧૯.૦૫

"સુર્યોદય" – ૭.૧૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૦૩ થી ૧૫.૨૫

"ચંદ્ર" – તુલા, વૃશ્ચિક (૧૯.૦૭),
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૭.૦૭ સુધી તુલા ત્યાર બાદ વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" – વિશાખા, અનુરાધા (૨૪.૩૩)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૧૯.૦૭),
સાંજે ૭.૦૭ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૧૨ – ૮.૩૫
ચલઃ ૧૧.૧૯ – ૧૨.૪૧
લાભઃ ૧૨.૪૧ – ૧૪.૦૩
શુભઃ ૧૬.૪૮ – ૧૮.૧૦

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૧૦ – ૧૯.૪૮
ચલઃ ૧૯.૪૮ – ૨૧.૨૬
લાભઃ ૨૪.૪૧ – ૨૬.૧૯
શુભઃ ૨૭.૫૭ – ૨૯.૩૫
અમૃતઃ ૨૯.૩૫ – ૩૧.૧૩

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.

"કર્કઃ"(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

"સિંહઃ"(મ.ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધી શકો .

"વૃશ્ચિકઃ"(ન,ય)-
કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સાંભળવું.

"મકરઃ"(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

Ketu Nakshatra Transit 2026: માર્ચના અંતમાં કેતુનો મોટો ધડાકો! નક્ષત્ર પરિવર્તનથી આ ૩ રાશિઓના શરૂ થશે ‘અચ્છે દિન’; કિસ્મતનો સાથ મળતા થશે ધનવર્ષા.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: 20 માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Dreaming of Snakes: સપનામાં સાપ દેખાય તો સમજી લો ચમકવાનું છે ભાગ્ય: અઠવાડિયાના આ દિવસે સાપ દેખાવો માનવામાં આવે છે અત્યંત શુભ
Exit mobile version