Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૧૦:૦૨:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ વિશે

આજનો દિવસ
૧૦ ફેબ્રુઆરી ૨૦૨૨, ગુરુવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – મહા સુદ નોમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
મહાનંદ નવમી, હરિ નવમી, રોહિણી, જૈન અજીતનાથ દિક્ષા, જવાળામુખી યોગ ૧૯.૦૯ સુધી, શ્રીગિરધરલાલજી ઉ.ગોકુલેશજી પાટો. મુંબઈ, રવિયોગ અહોરાત્ર, વૈધૃતિ ૧૮.૪૯થી

"સુર્યોદય" – ૭.૧૦ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૩૫ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૧૮ થી ૧૫.૪૪

"ચંદ્ર" – વૃષભ,
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

"નક્ષત્ર" – રોહિણી

"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૧૧ – ૮.૩૬
ચલઃ ૧૧.૨૭ – ૧૨.૫૩
લાભઃ ૧૨.૫૩ – ૧૪.૧૮
શુભઃ ૧૭.૦૯ – ૧૮.૩૫

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૩૫ – ૨૦.૦૯
ચલઃ ૨૦.૦૯ – ૨૧.૪૪
લાભઃ ૨૪.૫૩ – ૨૬.૨૭
શુભઃ ૨૮.૦૧ – ૨૯.૩૬
અમૃતઃ ૨૯.૩૬ – ૩૧.૧૦

Today’s Horoscope : આજનો દિવસ: ૬ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Shani Sade Sati 2027 Astrology Forecast વર્ષ ૨૦૨૭ માં શનિની સાડાસાતીની અસરો જાણો કઈ રાશિઓને મળશે પીડામાંથી મુક્તિ અને કયા જાતકોએ રહેવું પડશે સાવધાન
Dhanteras 2026 Date And Shubh Muhurat ધનતેરસ ક્યારે છે? જાણો સોનાચાંદીની ખરીદીના શુભ ચોઘડિયા અને લક્ષ્મીકુબેર પૂજનનું શ્રેષ્ઠ મુહૂર્ત
Today’s Horoscope : આજનો દિવસ: ૫ નવેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version