Site icon

આજે તારીખ ૨૪.૮.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૪ ઓગસ્ટ ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – શ્રાવણ વદ બીજ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
પંચક, હિંડોળા સમાપ્ત (વિજય), મંગળાગૌરી વ્રત, સિધ્ધિયોગ અને રાજયોગ ૧૯.૪૭ શરૂ, વિષ્ટી ૨૮.૦૭ શરૂ

"સુર્યોદય" – ૬.૨૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૫૦ થી ૧૭.૨૪

"ચંદ્ર" – કુંભ, મીન (૧૩.૩૭),
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧.૩૭ સુધી કુંભ ત્યારબાદ મીન રહેશે.

"નક્ષત્ર" – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૧૯.૪૬)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૧૩.૩૭),
બપોરે ૧.૩૭ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૨ – ૧૧.૦૬
લાભઃ ૧૧.૦૬ – ૧૨.૪૧
અમૃતઃ ૧૨.૪૧ – ૧૪.૧૫
શુભઃ ૧૫.૫૦ – ૧૭.૨૪

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૨૪ – ૨૧.૫૦
શુભઃ ૨૩.૧૫ – ૨૪.૪૧
અમૃતઃ ૨૪.૪૧ – ૨૬.૦૬
ચલઃ ૨૬.૦૬ – ૨૭.૩૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

"સિંહઃ"(મ,ટ)-
ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, શુભ દિન.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, શુભ દિન.

"મકરઃ"(ખ,જ)-
વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમે તમારી જાત સાથે રહી શકો, મનોમંથન કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.

Saturn Transit 2026: શનિદેવ લેવા આવી રહ્યા છે આકરી પરીક્ષા, અત્યારથી જ સંભાળી જાય આ ૪ રાશિઓ; જાણો બચવાના રામબાણ ઉપાયો!
Today’s Horoscope : આજનો દિવસ:૯ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Numerology: મૂલાંક 2 ના લોકોની સૌથી મોટી તાકાત જ બની જાય છે તેમની નબળાઈ! જાણો કઈ રીતે પોતાની જાતને સંભાળવી અને સફળતા મેળવવી
Mercury Transit 2026 :કંગાળમાંથી બનશે માલામાલ! નીચભંગ રાજયોગ લાવશે ખુશીઓની લહેર, આ રાશિના લોકો તૈયાર થઈ જાઓ.
Exit mobile version