Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૧૬:૦૨:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ વિશે

આજનો દિવસ
૧૬ ફેબ્રુઆરી ૨૦૨૨, બુધવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – પૂનમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
વ્રતની પૂનમ, માઘી પૂર્ણિમા, માઘ સ્નાન પૂરા, ગુરૂ રવિદાસ જયંતિ, વિષ્ટી ૧૦.૦૯ સુધી, અક્ષરપૂર્ણિમા, હોળીદંડારોપણ, ધમારશરૂ, મા લલીતા- શ્રીવિદ્યા જયંતિ, અન્વાધાન, કુમારયોગ ૨૨.૨૭ થી સૂર્યોદય

"સુર્યોદય" – ૭.૦૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૩૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૫૩ થી ૧૪.૧૯

"ચંદ્ર" – કર્ક, સિંહ (૧૫.૧૨),
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૩.૧૨ સુધી કર્ક ત્યારબાદ સિંહ રહેશે.

"નક્ષત્ર" – આશ્લેષા, માધ (૧૫.૧૨)

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૧૫.૧૨),
બપોરે ૩.૧૨ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૭.૦૮ – ૮.૩૪
અમૃતઃ ૮.૩૪ – ૧૦.૦૦
શુભઃ ૧૧.૨૬ – ૧૨.૫૩
ચલઃ ૧૫.૪૫ – ૧૭.૧૨
લાભઃ ૧૭.૧૨ – ૧૮.૩૮

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૧૧ – ૨૧.૪૫
અમૃતઃ ૨૧.૪૫ – ૨૩.૧૯
ચલઃ ૨૩.૧૯ – ૨૪.૫૨
લાભઃ ૨૭.૫૯ – ૨૯.૩૩

September 2026 Grah Gochar સપ્ટેમ્બર મહિનામાં સૂર્ય, શુક્ર, મંગળ અને બુધનું મહાગોચર; જાણો કઈ રાશિઓ પર થશે શુભ પ્રભાવ
Neelam Ring Astrological Rules દરેક વ્યક્તિ માટે શુભ નથી હોતો નીલમ રત્ન! વીંટી ધારણ કરતાં પહેલાં આ મહત્વના નિયમો જાણી લો
Today’s Horoscope : આજનો દિવસ: ૨૯ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૭ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version