Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૨૬:૦૨:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ વિશે

આજનો દિવસ
૨૬ ફેબ્રુઆરી ૨૦૨૨, શનિવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – મહા વદ દશમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
વિજ્યા એકાદશી (શિ)- પેંડા, સ્વામી દયાનંદ સરસ્વતી જયંતિ, વ્યતિપાત ૨૦.૫૧ થી શરૂ, સ્વામી. મંદિર પાટોત્સવ- નડીયાદ, સંત જલારામ બાપા પૂ.તિથી- વિરપૂર, વિષ્ટી ૧૦.૪૦ સુધી, મંગળ મકર રાશીમાં ૧૫.૪૯

"સુર્યોદય" – ૭.૦૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૪૧ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૫૬ થી ૧૧.૨૪

"ચંદ્ર" – ધનુ,
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

"નક્ષત્ર" – મૂળ, પૂર્વાષાઢા (૧૦.૩૧) 

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૨૯ – ૯.૫૬
ચલઃ ૧૨.૫૧ – ૧૪.૧૯
લાભઃ ૧૪.૧૯ – ૧૫.૪૭
અમૃતઃ ૧૫.૪૭ – ૧૭.૧૪

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૪૨ – ૨૦.૧૪
શુભઃ ૨૧.૪૬ – ૨૩.૧૯
અમૃતઃ ૨૩.૧૯ – ૨૪.૫૧
ચલઃ ૨૪.૫૧ – ૨૬.૨૩
લાભઃ ૨૯.૨૮ – ૩૧.૦૧

Today’s Horoscope : આજનો દિવસ:૩ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
August First Week Zodiac Predictions ઓગસ્ટનું પહેલું અઠવાડિયું ૩ રાશિના જાતકો પર ભારે, ચંદ્ર બનાવશે ખતરનાક ગ્રહણ અને વિષ યોગ
Surya Grahan Impact ૧૨ ઓગસ્ટે વર્ષનું બીજું સૂર્યગ્રહણ, આ ૩ રાશિઓને થઈ શકે છે આર્થિક નુકસાન અને માનસિક તણાવ..
Today’s Horoscope : આજનો દિવસ:૧ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version