આજનો દિવસ
૨૧ માર્ચ ૨૦૨૨, સોમવાર, વિ. સંવત ૨૦૭૮
"તિથિ" – ફાગણ વદ ત્રીજ
"દિન મહીમા" –
સંકટ ચતુર્થી, ચંદ્રોદય ૨૧.૫૯, શિવાજી મહારાજ જયંતિ, પારસી જમશેદજી નવરોઝ, ૪નો ક્ષય, વિશ્વ વન દિન, વિષ્ટી, ૮.૨૧ સુધી, કરિદીન, જૈન પાશ્વનાથ કે.જ્ઞાન, યમઘંટ યોગ ૨૧.૩૧ થી સૂ.ઉ., કુમારયોગ ૩૦.૨૫ થી
"સુર્યોદય" – ૬.૪૩ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૪૮ (મુંબઈ)
"રાહુ કાળ" – ૮.૧૪ થી ૯.૪૪
"ચંદ્ર" – તુલા,
આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.
"નક્ષત્ર" – સ્વાતિ, વિશાખા (૨૧.૨૯)
"ચંદ્ર વાસ" – પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૪૩ – ૮.૧૪
શુભઃ ૯.૪૪ – ૧૧.૧૫
ચલઃ ૧૪.૧૬ – ૧૫.૪૭
લાભઃ ૧૫.૪૭ – ૧૭.૧૮
અમૃતઃ ૧૭.૧૮ – ૧૮.૪૮
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૪૮ – ૨૦.૧૮
લાભઃ ૨૩.૧૬ – ૨૪.૪૫
શુભઃ ૨૬.૧૫ – ૨૭.૪૪
અમૃતઃ ૨૭.૪૪ – ૨૯.૧૩
ચલઃ ૨૯.૧૩ – ૩૦.૪૨
