Site icon

આજે તારીખ – ૨૬:૦૩:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ વિશે

આજનો દિવસ
૨૬ માર્ચ ૨૦૨૨, શનિવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – ફાગણ વદ નોમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
જૈન કશ્યપ દેવ- જન્મ દિક્ષા અને મોક્ષ કલ્યાણક, સ્થિરયોગ ૧૮.૪૮ થી ૨૦.૦૨, ડો.અવધૂત શિવાનંદજી જન્મદિન- શિવયોગ, દગ્ધયોગ સૂ.ઉ થી ૨૨.૦૨

"સુર્યોદય" – ૬.૩૮ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૪૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૪૨ થી ૧૧.૧૩

"ચંદ્ર" – ધનુ, મકર (૨૦.૨૭),
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૮.૨૭ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.

"નક્ષત્ર" – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૧૪.૪૬)

"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ (૨૦.૨૭),
રાત્રે ૮.૨૭ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૧૦ – ૯.૪૨
ચલઃ ૧૨.૪૪ – ૧૪.૧૬
લાભઃ ૧૪.૧૬ – ૧૫.૪૭
અમૃતઃ ૧૫.૪૭ – ૧૭.૧૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૫૦ – ૨૦.૧૮
શુભઃ ૨૧.૪૭ – ૨૩.૧૫
અમૃતઃ ૨૩.૧૫ – ૨૪.૪૪
ચલઃ ૨૪.૪૪ – ૨૬.૧૨
લાભઃ ૨૯.૦૯ – ૩૦.૩૮

Today’s Horoscope : આજનો દિવસ:૨૦ નવેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Margashirsha Amavasya: સાવધાન! માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે આ 5 રાશિઓના જીવનમાં આવશે ઉથલપાથલ, જાણો શું કહે છે ભવિષ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
Shani Sade Sati 2026: 2026નું વર્ષ આ રાશિના જાતકો માટે રહેશે ભારે, જાણો કોને રહેશે શનિની સાડાસાતીની પકડ
Exit mobile version