Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૩૧:૦૩:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ વિશે

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ
૩૧ માર્ચ ૨૦૨૨, ગુરુવાર, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Channel

"તિથિ" – ફાગણ વદ ચૌદસ

"દિન મહીમા" –
દર્શ અમાસ, પંચક, એકલીંગજી પાટોત્સવ, શુક્ર કુંભ રાશીમાં ૮.૪૧, જૈન અનંતનાથ કે.જ્ઞાન, સૂર્ય રેવતી નક્ષત્રમાં ૧૯.૨૭, વૈધૃતિ મહાપાત ૧૧.૨૦ થી ૧૫.૨૦, જૈન અનંતનાથ દિક્ષા

"સુર્યોદય" – ૬.૩૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૦ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૧૫ થી ૧૫.૪૭

"ચંદ્ર" – મીન,
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

"નક્ષત્ર" – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૧૦.૨૯)

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૩૫ – ૮.૦૭
ચલઃ ૧૧.૧૧ – ૧૨.૪૩
લાભઃ ૧૨.૪૩ – ૧૪.૧૫
શુભઃ ૧૭.૧૯ – ૧૮.૫૧

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૫૧ – ૨૦.૧૯
ચલઃ ૨૦.૧૯ – ૨૧.૪૭
લાભઃ ૨૪.૪૨ – ૨૬.૧૦
શુભઃ ૨૭.૩૮ – ૨૯.૦૬
અમૃતઃ ૨૯.૦૬ – ૩૦.૩૪

October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version