Site icon

આજે તારીખ – ૦૪:૦૪:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ વિશે

News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૪ એપ્રિલ ૨૦૨૨, સોમવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – ચૈત્ર સુદ ત્રીજ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
ગૌરીત્રીજ, ગણગૌરી તૃતિયા, મનોરથતૃતિયા, અરૂંધતીવ્રત, સૌભાગ્યશયન વ્રત, મન્વાદી, દેવકીનંદાચાર્ય ઉત્સવ- કામવન, જૈન કથુંનાથ કે.જ્ઞાન, વિષ્ટી ૨૬.૪૭થી, રવિયોગ ૧૪.૨૯થી

"સુર્યોદય" – ૬.૩૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૧ (મુંબઈ)

"રાહુ કાળ" – ૮.૦૪ થી ૯.૩૬

"ચંદ્ર" – મેષ, વૃષભ (૨૧.૦૦),
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૯.૦૦ સુધી મેષ ત્યારબાદ વૃષભ રહેશે.

"નક્ષત્ર" – ભરણી, કૃતિકા (૧૪.૨૭)

"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ (૨૧.૦૦),
રાત્રે ૯.૦૦ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૩૧ – ૮.૦૪
શુભઃ ૯.૩૬ – ૧૧.૦૯
ચલઃ ૧૪.૧૪ – ૧૫.૪૭
લાભઃ ૧૫.૪૭ – ૧૭.૧૯
અમૃતઃ ૧૭.૧૯ – ૧૮.૫૨

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૫૨ – ૨૦.૧૯
લાભઃ ૨૩.૧૪ – ૨૪.૪૧
શુભઃ ૨૬.૦૮ – ૨૭.૩૬
અમૃતઃ ૨૭.૩૬ – ૨૯.૦૩
ચલઃ ૨૯.૦૩ – ૩૦.૩૦

Vastu Tips for Spider Plant: શું તમારા ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ છે? તેને યોગ્ય દિશામાં રાખવાથી બદલાઈ જશે તમારું નસીબ; જાણો ઘરના વાતાવરણ પર કેવી થાય છે અસર.
Dwi Dwadash Rajyog 2026: આકાશમાં રચાશે દ્વિદ્વાદશ રાજયોગ! શનિ-મંગળની યુતિ આજે મચાવશે ધૂમ; બેરોજગારોને મળશે નોકરી અને વ્યાપારમાં થશે મોટો ફાયદો.
Today’s Horoscope : આજનો દિવસ:૫ માર્ચ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Vastu Shastra: ઘર કે વ્યાપાર માટે જમીન ખરીદતા પહેલા જાણી લો કયો પ્લોટ છે તમારા માટે ભાગ્યશાળી?
Exit mobile version