Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૦૯:૦૪:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ વિશે

આજનો દિવસ
૯ એપ્રિલ ૨૦૨૨, શનિવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – ચૈત્ર સુદ આઠમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
દુર્ગાષ્ટમી, અશોકાષ્ટમી, ભવાની ઉત્પતી, મનસાદેવી મેળો, રાંદલ- દડવા મેળો, લીમ્બચમાતા પાટોત્સવ- હવન, અશોકકાલીકા પ્રાશન, વિષ્ટી ૧૨.૧૯ સુધી, રવિયોગ ૨૮.૩૧ થી

"સુર્યોદય" – ૬.૨૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૩ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૩૪ થી ૧૧.૦૭

"ચંદ્ર" – મિથુન, કર્ક (૨૧.૪૯),
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૯.૪૯ સુધી મિથુન ત્યારબાદ કર્ક રહેશે.

"નક્ષત્ર" – પુનર્વસુ

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૨૧.૪૯),
રાત્રે ૯.૪૯ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૦૦ – ૯.૩૪
ચલઃ ૧૨.૪૦ – ૧૪.૧૩
લાભઃ ૧૪.૧૩ – ૧૫.૪૭
અમૃતઃ ૧૫.૪૭ – ૧૭.૨૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૫૩ – ૨૦.૨૦
શુભઃ ૨૧.૪૬ – ૨૩.૧૩
અમૃતઃ ૨૩.૧૩ – ૨૪.૪૦
ચલઃ ૨૪.૪૦ – ૨૬.૦૬
લાભઃ ૨૮.૫૯ – ૩૦.૨૬

Today’s Horoscope : આજનો દિવસ:૧૫ જુલાઈ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Sun Transit in Cancer આવતીકાલે સૂર્યનું કર્ક રાશિમાં થશે ગોચર, આ 5 રાશિઓ માટે મુશ્કેલીનો સમય, કારકિર્દી અને પરિવારમાં જોવા મળશે અશુભ અસર
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ જુલાઈ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
JupiterMoon Conjunction July 14 ગુરુચંદ્રની યુતિથી આ 4 રાશિઓ પર થશે દૈવી કૃપા, જ્ઞાન, ધન અને ભાગ્યમાં થશે વધારો!
Exit mobile version